મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
તારીખ ૨૧-૦૯-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
- તિથિ :- એકમ ૨૯:૫૪ સુધી.
- વાર :- મંગળવાર
- નક્ષત્ર :-ઉત્તરાભાદ્રપદા ૨૯:૦૮ સુધી.
- યોગ :- ગંડ ૧૪:૨૭ સુધી.
- કરણ :-બાલવ,કૌલવ.
- સૂર્યોદય :-૦૬:૨૮
- સૂર્યાસ્ત :-૧૮:૩૫
- ચંદ્ર રાશિ :- મીન
- સૂર્ય રાશિ :- કન્યા
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ
એકમ નું શ્રાદ્ધ.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-અરમાન અધૂરા જણાય.
- લગ્નઈચ્છુક :-અવરોધ જણાય.
- પ્રેમીજનો:-સફળતા મળવાની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-મૂંઝવણ યથાવત રહે.
- વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળે.
- પારિવારિકવાતાવરણ:- સમસ્યાનો હલ મળે.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:-૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-જતું કરવાની ભાવના કામ લાગે.
- લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ રહે.
- પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
- નોકરિયાત વર્ગ :-મહેનતનું ફળ મળે.
- વેપારીવર્ગ :-અશાંતિના વાદળ વિખેરાય.
- પારિવારિકવાતાવરણ:- પ્રયત્નો સફળ બને.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :- ૭
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
- લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળતા.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર અંગે ચિંતા રહે.
- વેપારીવર્ગ:-પરિસ્થિતિમાં સુધારો થાય.
- પારિવારિક વાતાવરણ:-કાર્ય સફળતા માં વિલંબ થાય.
- શુભરંગ:-નીલો
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સમસ્યા દૂર થાય.
- પ્રેમીજનો:-છળ કપટ થી સંભાળવું.
- નોકરિયાત વર્ગ:-પરિસ્થિતિ પર કાબૂ રાખવો.
- વેપારી વર્ગ:-તક ઝડપવી.
- પારિવારિક વાતાવરણ:-ગૂંચવણ દૂર થાય.સાનુકૂળ તક.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:-૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય સફળ થાય.
- લગ્નઈચ્છુક :-ધાર્યા પ્રમાણેની વાત માં વિઘ્ન જણાય.
- પ્રેમીજનો :-મુલાકાતનો પ્રશ્ન પેચીદો બને.
- નોકરિયાત વર્ગ :-કામકાજ અંગે ધાર્યું ન થાય.
- વેપારીવર્ગ :-વ્યવસાયિક ચિંતા યથાવત રહે.
- પારિવારિક વાતાવરણ:-કસોટી કારક સમય ધ્યાન આપવું.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :-૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ચિંતાના વાદળો વિખરાઇ.
- લગ્નઈચ્છુક :-યોગ મોટી ઉંમરના હોવાની સંભાવના.
- પ્રેમીજનો:-મનોવ્યથા બનેલી રહે.
- નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે બેદરકારીથી સંભાળવું.
- વેપારીવર્ગ:-કુનેહ થી પરિસ્થિતિ જાળવવી.
- પારિવારિક વાતાવરણ:-ભરોસે ચાલવાથી નુકસાનની સંભાવના.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:-૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ગૃહજીવનના કાર્યમાં સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ અટવાતા જણાય.
- પ્રેમીજનો:-મુલાકાતના આયોજન પર ધ્યાન આપવું.
- નોકરિયાત વર્ગ:-નોકરીમાં ફેર-બદલની સંભાવના.
- વ્યાપારી વર્ગ:આર્થિક ચઢાવ-ઉતાર ચિંતા રખાવે.
- પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:- ૫
વૃશ્ચિક રાશિ :-
- સ્ત્રીવર્ગ:-પ્રયત્નો ફળદાયી બને.
- લગ્નઈચ્છુક :-સમસ્યા ગુંચવાતી જણાય.
- પ્રેમીજનો:-મુલાકાત નો પ્રશ્ન પેચીદો બની.
- નોકરિયાતવર્ગ:-ચિંતા દૂર થાય.
- વેપારીવર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામકાજ સફળ થાય.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:-૪
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- નકારાત્મક વિચાર છોડવા.
- લગ્નઈચ્છુક :-ચિંતા દૂર થાય.
- પ્રેમીજનો :-પ્રવાસની સંભાવના.
- નોકરિયાતવર્ગ :-નોકરી ની સમસ્યા દૂર થાય.
- વેપારીવર્ગ:-સકારાત્મકતા થી સાનુકૂળતા.
- પારિવારિક વાતાવરણ:-સકારાત્મકતાથી સફળતાના સંજોગ.
- શુભરંગ:-પીળો
- શુભઅંક:-૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-સમસ્યા સુલજાવી શકો.
- લગ્નઈચ્છુક :- આનંદ રહે.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ રહે.
- નોકરિયાત વર્ગ:- નોકરીની ચિંતા દૂર થાય.
- વેપારીવર્ગ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
- પારિવારિકવાતાવરણ:-મનની મૂંઝવણ દૂર થાય.શુભ સંજોગ.
- શુભ રંગ :-જાંબલી
- શુભ અંક:-૩
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- પ્રયત્નથી સારા સંજોગ.
- લગ્નઈચ્છુક :-નવી તકની સંભાવના.
- પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ જણાય.
- નોકરિયાત વર્ગ:- ચિંતા દૂર થાય.
- વેપારીવર્ગ:-લાભની તક મળે.
- પારિવારિકવાતાવરણ:-મૂંઝવણમાંથી બહાર આવી શકો.
- શુભરંગ:-ભૂરો
- શુભઅંક:-૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનની સમસ્યા સુલજાવી શકો.
- લગ્નઈચ્છુક :-સફળતામાં વિલંબ જણાય.
- પ્રેમીજનો:-મુલાકાતના પ્રયત્નો સફળ બને.
- નોકરિયાત વર્ગ:-મુશ્કેલીના વાદળ વિખરાય.
- વેપારી વર્ગ:- ભાગ્ય યોગે અંતરાય પાર કરી શકો.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યા સુલજાવી શકો.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:૩
0 Response to "મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય"
ટિપ્પણી પોસ્ટ કરો