આજે અનેક રાશિના જાતકો પર દેવી લક્ષ્મી રહેશે મહેરબાન, જાણો તમારું શુક્રવારનું રાશિફળ
તારીખ-૦૧-૧૦-૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
- તિથિ :- દશમ ૨૩:૦૪ સુધી.
- વાર :- શુક્રવાર
- નક્ષત્ર :- આશ્લેષા ૨૬:૫૮ સુધી.
- યોગ :- શિવ ૧૮:૩૮ સુધી.
- કરણ :- વણિજ,વિષ્ટિ.
- સૂર્યોદય :-૦૬:૩૦
- સૂર્યાસ્ત :-૧૮:૨૭
- ચંદ્ર રાશિ :- કર્ક
- સૂર્ય રાશિ :- કન્યા
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ દશમ નું શ્રાદ્ધ.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
- લગ્નઈચ્છુક :-પ્રયત્ન વધારવા હિતાવહ રહે.
- પ્રેમીજનો:-મુલાકાતમાં વિપરીત સંજોગો રહે.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા રહે.
- વેપારીવર્ગ:-સાવચેતીપૂર્વક વ્યવહાર કરવા.
- પારિવારિકવાતાવરણ:-કૌટુંબિક કાર્ય અંગે ધ્યાન આપવું.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:- ૭
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-પ્રવાસનું આયોજન ટાળવું.
- લગ્નઈચ્છુક :- પ્રયત્નમાં રુકાવટ જણાય.
- પ્રેમીજનો:-આવેશ પર કાબૂ રાખવો.
- નોકરિયાત વર્ગ:-વ્યથા ચિંતા રહે.
- વેપારીવર્ગ:-નવા આયોજનમાં સાવચેત રહેવું.
- પારિવારિકવાતાવરણ:-મનની મુરાદ મનમાં રહેતી લાગે.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૮
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-ચિંતા ઉચાટ રહે.
- લગ્નઈચ્છુક :-ચોકસાઈ પૂર્વક સાનુકૂળતા રહે.
- પ્રેમીજનો:-ધાર્યું ન થાય.
- નોકરિયાત વર્ગ:-કસોટી યુક્ત સમય રહે.
- વેપારીવર્ગ:- પ્રયત્નો છોડવા નહીં.
- પારિવારિક વાતાવરણ:-આવક ઉઘરાણી રહે.
- શુભરંગ:- લીલો
- શુભ અંક:- ૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-મનની મુરાદ ફળે.
- લગ્નઈચ્છુક :-ઉંમરનો તફાવત જણાઈ.
- પ્રેમીજનો:-વિપરીતતા રહે.
- નોકરિયાત વર્ગ:-તણાવ દુર થાય.
- વેપારી વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:- પ્રગતિ માટે પ્રયત્ન વધારવા.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક:- ૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતામાં રાહત જણાય.
- લગ્નઈચ્છુક :-સમાધાનથી સાનુકૂળતા રહે.
- પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબ રહે.
- નોકરિયાત વર્ગ :-પ્રયત્નો સફળ થતાં જણાય.
- વેપારીવર્ગ :-ચિંતા વ્યગ્રતા રહે.
- પારિવારિક વાતાવરણ:-ચિંતા વ્યથા રહે.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહ જીવનની સમસ્યા નું નિરાકરણ કરવો.
- લગ્નઈચ્છુક :-સંયમિત સંજોગ રહે.
- પ્રેમીજનો:-તડફડ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-ટેન્શન હળવું થાય.
- વેપારીવર્ગ:-સાવચેતી જરૂરી મસ્ત.
- પારિવારિક વાતાવરણ:-ગ્રહમાં સુધરતા જણાય.
- શુભ રંગ:-ગ્રે
- શુભ અંક:- ૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:નાણાભીડ રહે.
- લગ્નઈચ્છુક :-અવરોધની સંભાવના રહે.
- પ્રેમીજનો:-પ્રતિકૂળતા દૂર થાય.
- નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
- વ્યાપારી વર્ગ:વ્યવસાયમાં સરળતા રહે.
- પારિવારિક વાતાવરણ:-ખર્ચમાં વૃદ્ધિ થાય.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:-૭
વૃશ્ચિક રાશિ :-
- સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદો ટાળવા.
- લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે વાત શક્ય બને.
- પ્રેમીજનો:-વિરહની સંભાવના.
- નોકરિયાતવર્ગ:-સ્વસ્થતા જાળવવી.
- વેપારીવર્ગ:-આર્થિક પ્રશ્ને ચિંતા રહે.
- પારિવારિક વાતાવરણ:-ધીમી પ્રગતિ રહે.મહેનતનું ફળ મળે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:- ૩
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
- પ્રેમીજનો :-નજરકેદમાં રહો.
- નોકરિયાતવર્ગ :-કાનૂની ગુંચ થી સંભાળવું.
- વેપારીવર્ગ:-ભરોસો ભારે પડે.
- પારિવારિક વાતાવરણ:- લાભ સફળતા અટકતા લાગે સાવધ રહેવું.
- શુભરંગ:-નારંગી
- શુભઅંક:- ૨
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-ચોકસાઈ રાખવી હિતાવહ.
- પ્રેમીજનો:-મનમુટાવ ટાળવા.
- નોકરિયાત વર્ગ:- ચિંતા દૂર થાય.
- વેપારીવર્ગ:-વ્યવસાયમાં સરળતા રહે.
- પારિવારિકવાતાવરણ:-વિવાદથી દૂર રહેવું.
- શુભ રંગ :- ભૂરો
- શુભ અંક:- ૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- ચિંતા વ્યથા અનુભવાય.
- લગ્નઈચ્છુક :-તણાવ ચિંતા બનેલા રહે.
- પ્રેમીજનો:- સંજોગ મુશ્કેલ બને.
- નોકરિયાત વર્ગ:-કામની યોગ્ય કદર ન થાય.
- વેપારીવર્ગ:-હરીફ હાવી થતાં જણાય.
- પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો સફળ બને.
- શુભરંગ:-નીલો
- શુભઅંક:-૫
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુમ્બિક સાનુકુળતા રહે.
- લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ રહે.
- પ્રેમીજનો:-તક સંજોગ સર્જાય.
- નોકરિયાત વર્ગ:-તણાવ ચિંતા રહે.
- વેપારી વર્ગ:- સાનુકૂળ તક મળે.
- પારિવારિક વાતાવરણ:- તક મળે ઝડપવી.
- શુભ રંગપોપટી
- શુભ અંક:-૮
0 Response to "આજે અનેક રાશિના જાતકો પર દેવી લક્ષ્મી રહેશે મહેરબાન, જાણો તમારું શુક્રવારનું રાશિફળ"
ટિપ્પણી પોસ્ટ કરો