જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઇને તણાવનો માહોલ રહે તો કોઈને સફળતામાં વિલંબ થાય
*તારીખ-૧૭-૧૦-૨ ૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
- *તિથિ* :- બારસ ૧૭:૪૧ સુધી.
- *વાર* :- રવિવાર
- *નક્ષત્ર* :- શતતારા ૦૯:૫૪ સુધી.
- *યોગ* :- વૃદ્ધિ ૨૧:૪૦ સુધી.
- *કરણ* :-બાલવ,કૌલવ.
- *સૂર્યોદય* :- ૦૬:૩૬
- *સૂર્યાસ્ત* :-૧૮:૧૨
- *ચંદ્ર રાશિ* :- કુંભ ૨૮:૩૪ સુધી. મીન
- *સૂર્ય રાશિ* :- કન્યા ૧૩:૧૩ સુધી. તુલા
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :-સફળતા ની તક મળે.
- *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકુળ રહે.
- *નોકરિયાત વર્ગ*:-તણાવ નો માહોલ રહે.
- *વેપારીવર્ગ*:-સ્નેહી નો સહયોગ મળે.
- *પારિવારિકવાતાવરણ*:- હરીફ શત્રુ ની કારી ફાવે નહીં.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૮
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-સમસ્યા માં રાહત રહે.
- *લગ્નઈચ્છુક* :-સાનુકુળ સંજોગ બને.
- *પ્રેમીજનો*:- મુલાકાત માં વિલંબ રહે.
- *નોકરિયાત વર્ગ*:- પ્રગતિકારક સંજોગ બને.
- *વેપારીવર્ગ*:- લાભ ની તક સંભવ બને.
- *પારિવારિકવાતાવરણ*:- અગત્યની કામગીરી માં સાવધાની વર્તવી.
- *શુભ રંગ*:-ક્રીમ
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-વિવાદ થી દૂર રહેવુ.
- *લગ્નઈચ્છુક* :- ભાગ્યયોગે સાનુકુળતા બને.
- *પ્રેમીજનો*:- મિલન મુલાકાત સંભવ રહે.
- *નોકરિયાત વર્ગ*:-અલ્પ લાભ ની સંભાવના.
- *વેપારીવર્ગ*:- વ્યવસાયિક વ્યથા ચિંતા જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-નકારત્મકતા છોડી આરોગ્ય અંગે સાવચેત રહેવું.
- *શુભરંગ*:- જાબંલી
- *શુભ અંક*:- ૧
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-અંત:કરણ માં અજંપો રહે.
- *લગ્નઈચ્છુક* :- પ્રતિકૂળ પરિસ્થિતિ રહે.
- *પ્રેમીજનો*:- આશંકાઓ છોડવી.
- *નોકરિયાત વર્ગ*:- મુસાફરી નાં સંજોગ રહે.
- *વેપારી વર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા વધે.
- *પારિવારિક વાતાવરણ*:- ધીરજ નાં ફળ મીઠાં સમજવાં.
- *શુભ રંગ*:- પીળો
- *શુભ અંક*:- ૫
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:- મન મુટાવ ટાળવા.
- *લગ્નઈચ્છુક* :- સમસ્યા દૂર થતી જણાય.
- *પ્રેમીજનો* :- પ્રયત્નો ફળદાયી બને.
- *નોકરિયાત વર્ગ* :- ઉપરી થી તણાવના સંજોગ રહે.
- *વેપારીવર્ગ* :- પ્રયત્નો ફળદાયી જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્ન સફળ બનાવી શકો.
- *શુભ રંગ* :-ગુલાબી
- *શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
- *લગ્નઈચ્છુક* :- વિલંબ ના સંજોગ વર્તાય.
- *પ્રેમીજનો*:-આવેશ પર કાબુ રાખવો.
- *નોકરિયાત વર્ગ*:- હરીફ થી સ્પર્ધા રહે.
- *વેપારીવર્ગ*:-ખર્ચ વ્યય વધતા જણાય.
- *પારિવારિક વાતાવરણ*:- ચિંતા નો બોજ ટળતો થાય.
- *શુભ રંગ*:- વાદળી
- *શુભ અંક*:- ૪
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:આવેશ ઉગ્રતા ટાળવા.
- *લગ્નઈચ્છુક* :આપની ચિંતા દૂર થતી જણાય.
- *પ્રેમીજનો*:- વિવાદ થી દૂર રેહવુ.
- *નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ સંજોગ રહે.
- *વ્યાપારી વર્ગ*:પ્રયત્નો લાભદાયી રહે.
- *પારિવારિક વાતાવરણ*:-ઈગો મતભેદ મતમતાંતર થી દૂર રેહવું.
- *શુભ રંગ*:- સફેદ
- *શુભ અંક*:- ૨
*વૃશ્ચિક રાશિ* :-
- *સ્ત્રીવર્ગ*:- કૌટુંબીક પ્રશ્ન હલ થાય.
- *લગ્નઈચ્છુક* :- સમસ્યા નો ઉકેલ મળતો જણાય.
- *પ્રેમીજનો*:- પ્રયત્ન ફળે.
- *નોકરિયાતવર્ગ*:- કાર્ય બોજ વધે.
- *વેપારીવર્ગ*:- વ્યસ્તતા વધે.
- *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલી નો ઉપાય મળે.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૭
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- વિવાદ ટાળવા.
- *લગ્નઈચ્છુક* :-અવરોધ ના સંજોગ રહે.
- *પ્રેમીજનો* :- ઇગો અડચણ રખાવે.
- *નોકરિયાતવર્ગ* :- મુંજવતો પ્રશ્ન હલ થતો જણાય.
- *વેપારીવર્ગ*:- વ્યસ્તતા વધે.
- *પારિવારિક વાતાવરણ*:-આપનાં પ્રયત્નો સફળ થતાં જણાય.
- *શુભરંગ*:- પોપટી
- *શુભઅંક*:- ૯
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કૌટુંબીક પ્રશ્ન હલ થાય.
- *લગ્નઈચ્છુક* :-વિલંબ ના સંજોગ રહે.
- *પ્રેમીજનો*:- મુલાકાત થી આનંદ મળે.
- *નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન વધારવા.
- *વેપારીવર્ગ*:-આવકના નવા સ્રોતો મળે.
- *પારિવારિકવાતાવરણ*:-આયોજન પર ધ્યાન આપવું.
- *શુભ રંગ* :- ભૂરો
- *શુભ અંક*:- ૩
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- વિવાદ થી દૂર રહેવું.
- *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બની રહે.
- *પ્રેમીજનો*:- સાનુકૂળ તક નાં સંજોગ સર્જાય.
- *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ નોકરી નાં સંજોગ રહે.
- *વેપારીવર્ગ*:- વ્યયસાયિક સરળતા બને.
- *પારિવારિકવાતાવરણ*:-વ્યયસાયિક તક મળે તેમ જડપવી.
- *શુભરંગ*:- નીલો
- *શુભઅંક*:- ૭
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- મુંજવણ દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :- અવરોધ ના સંજોગ રહે.
- *પ્રેમીજનો*:- પ્રયત્ન સફળ થાય.
- *નોકરિયાત વર્ગ*:- તક સંજોગ સર્જાય.
- *વેપારી વર્ગ*:- મહત્વ નાં કામકાજ સફળ થાય.
- *પારિવારિક વાતાવરણ*:-ચિંતા ના વાદળ વિખરાતા જણાય.
- *શુભ રંગ* :- નારંગી
- *શુભ અંક*:- ૩
0 Response to "જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઇને તણાવનો માહોલ રહે તો કોઈને સફળતામાં વિલંબ થાય"
ટિપ્પણી પોસ્ટ કરો