લગ્ન પહેલા સારી રીતે તપાસી, પારખી અને પછી પસંદગી કરી, લગ્ન પહેલા લિવઇનમાં રહી ચુક્યા છે બોલીવુડના આ પ્રખ્યાત સ્ટાર
પહેલાના સમયમાં લોકો લગ્ન પહેલા એકબીજાનું મોં પણ નહતા જોઈ શકતા અને આજે એકબીજાને સારી રીતે સમજ્યા પછી જ લગ્ન કરે છે. એકબીજાને સારી રીતે સમજવા માટે ઘણા કપલ્સ લિવઇનમાં રહે છે. ભારતીય કાનુન પણ લિવઇન રીલેશનની અનુમતિ આપે છે. કાનુન અનુસાર લિવઇનમાં રહેવા માટે છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધારે હોવી જોઈએ અને છોકરીની ઉંમર ૧૮ વર્ષથી વધારે હોવી જોઈએ. એવામાં આજના સમયમાં ઘણા કપલ લિવઇનમાં રહે છે. એટલું જ નહિ, ઘણા બોલીવુડ સેલીબ્રીટી પણ લિવઇનમાં રહી ચુક્યા છે. આજે જણાવીશું એવા કલાકારો વિષે જે લગ્ન પહેલા લિવઇનમાં રહી ચુક્યા છે.
સૈફ અલી ખાન અને કરીના કપૂર
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
આમિર ખાન અને કિરણ રાવ
બોલીવુડના મિસ્ટર પરફેક્ટઆમિર ખાન અને કિરણ રાવે વર્ષ ૨૦૦૫ માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા કિરણ અને આમિર પણ લિવઇનમાં રહ્યા હતા. જણાવી દઈએ કે કિરણ રાવ આમિરની બીજી પત્ની છે. કિરણ સાથે પ્રેમ થયા પછી આમિરે રીનાને છૂટાછેડા આપી દીધા હતા.
કૃણાલ ખેમુ અને સોહા અલી ખાન
નવાબ સિસ્ટર સોહા અને એક્ટર કૃણાલ ખેમુએ ૨૫ જાન્યુઆરી ૨૦૧૫ માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા કૃણાલ અને સોહા પણ લિવઇનમાં રહી ચુક્યા છે. બંનેના રીલેશનશીપને ખબરોએ પણ ઘણી ચર્ચા મેળવી હતી. બંનેએ સાથે ઘણી ફિલ્મો કરી એ પછી બંને એકબીજાના નજીક આવી ગયા હતા. જણાવી દઈએ કે સોહા કૃણાલથી ૫ વર્ષ મોટી છે.
કૃષ્ણા અભિષેક કશ્મીરા શાહ
રાજકુમાર રાવ – પત્રલેખા
ટેલેન્ટેડ એક્ટર રાજકુમાર રાવ પણ અત્યારે પોતાની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ પત્રલેખા સાથે લિવઇનમાં રહેવાને લઈને ઘણા ચર્ચામાં છે. રાજકુમાર રાવનું નામ અત્યાર સુધી કોઈ અભિનેત્રી સાથે જોડાયું નથી અને એ પત્રલેખાને લઈને ઘણા ઈમાનદાર છે. આશા છે કે આવનારા સમયમાં રાજકુમાર અને પત્રલેખા જલ્દી જ લગ્ન કરી લેશે.
0 Response to "લગ્ન પહેલા સારી રીતે તપાસી, પારખી અને પછી પસંદગી કરી, લગ્ન પહેલા લિવઇનમાં રહી ચુક્યા છે બોલીવુડના આ પ્રખ્યાત સ્ટાર"
ટિપ્પણી પોસ્ટ કરો