સાંપ કરડી જાય તો બચી શકે છે જીવ, આ વસ્તુના ઉપયોગથી દુર થઇ શકે છે તેનું ઝેર

ભારતમાં નાનાથી લઈને મોટી પ્રજાતિઓ સુધીના આશરે 550 પ્રકારનાં સાપ જોવા મળે છે. આ સાપમાં 10 સાપની એવી પ્રજાતિઓ હોય છે જે ઝેરીલી હોય છે. આ ઉપરાંત સમસ્ત પ્રજાતિઓ ઝેર રહિત હોય છે, આજે અમે તમને જણાવીએ છીએ કે સાપ કરડી જાય તો શું કરવું જોઈએ.

image source

સાંપથી બચવાની કોઈપણ દવા સરળતાથી નથી મળતી. સાંપનું ઝેર જયારે આપણા લોહીમાં ભળી જાય છે તો આપણી માંસપેશીઓ, નર્વસ સીસ્ટમ, રક્ત સંચારણ, હ્રદય, શ્વસન તંત્ર વગેરે ઉપર ઘણી જ ખરાબ અસર પડે છે. જેનો જો સમયસર યોગ્ય સારવાર ન મળે તો જીવ જવા સુધી નો ભય રહે છે. આજે અમે તમને એક એવા છોડ વિશે જણાવીશું જેના ઉપચારથી સાંપનું ઝેર તરત જ ઉતરી જશે. તો ચાલો જાણી લઈએ..

image source

કંકોડા

‘કંકોડા’ નામના છોડમાં ઘણા પ્રકાર ના એવા તત્વ મળી આવે છે, જે સાંપના ઝેરને દુર કરવામાં મદદ કરે છે. અને એવું નથી કે આ છોડ એકદમ ઝેરને દુર કરી દેશે, પરંતુ જો તેને વાટીને લેપ બનાવી લો છો અને જ્યાં સાંપ કરડ્યો હોય ત્યાં લગાવી લો છો, તો તે ઝેર તમારા આખા શરીર માં ફેલાવાથી અટકાવી દેશે, અને તે ત્યાં જ અટકી જાય છે.

image source

મોર પંખ

કેટલો પણ ઝેરીલો સાપ કરડી જાય તો એના માટે મોર પંખ ખૂબ જ રામબાણ ઉપાય છે. તમારે શું કરવાનું છે કે મોરના પંખના આંખ વાળા ભાગ ને કાપી લેવો અને તે સારી રીતે પીસીને પાણી સાથે પીવડાવવાથી સાંપ નું ઝેર ખતમ થઇ જાય છે.

image source

ગિલોયનો છોડ

જે વ્યક્તિને સાપ કરડ્યો હોય તે વ્યક્તિને ગિલોયના જડમૂળ નો રસ કરીને પીવડાવવા થી સાંપનું ઝેર ઉતારી શકાય છે. ઘણી વાર સાંપ કરડવાથી વ્યક્તિ નું શરીર લીલું પડતું જાય છે, તે સ્થિતિમાં ગિલોયનો રસ કાન, આંખ અને નાકમાં નાખવાથી દર્દીઓ ને ત્વરિત લાભ થાય છે. ઉપરોક્ત સમસ્ત સારવાર સંપૂર્ણ રૂપે કારગર છે. જો કોઈ વ્યક્તિ ને લાભ થતો નથી, તો એમણે તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર માં જવું જોઈએ.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

0 Response to "સાંપ કરડી જાય તો બચી શકે છે જીવ, આ વસ્તુના ઉપયોગથી દુર થઇ શકે છે તેનું ઝેર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel