સાવધાન! ટામેટા અને કાકડીનું એકસાથે ન કરવું સેવન, નહિ તો થઇ શકે છે આ બીમારી

ગરમીમાં સલાડ ખાવાનું સારું માનવામાં આવે છે. સલાડ ગરમીના મુકાબલા માટે સારો વિકલ્પ પણ છે. પરંતુ આપણા શરીરને અલગ અલગ વસ્તુથી અનેક પોષક તત્વો મળે છે. અને દરેક ખવાયેલો ખોરાક તેની પ્રકૃતિ અનુસાર આપના શરીરમાં તેનો પ્રભાવ પડે છે. એવામાં બે એવી ચીજો કે જેની પ્રકૃતિ અલગ અલગ જોવા મળે છે તેને એક સાથે ખાવામાં આવે તો આપના શરીર પર તેની વિપરીત અસર જોવા મળે છે અને તેનાથી આપના શરીરને કેટલીય ગંભીર બીમારીઓ થઇ શકે છે.આજે અમે તમને એના નુકશાન વિશે થોડી બાબતો જણાવીશું, તો ચાલો જાણી લઈએ..

image source

ઘણા ઓછા લોકોને ખ્યાલ છે કે ટમેટા અને કાકડી એક સાથે મિક્સ કરીને ખાવાથી તમારૂ સ્વાસ્થ્ય સુધરવાની જગ્યાએ બગડી શકે છે. સામાન્ય રીતે લોકો કાકડી અને ટમેટા ભેગા કરીને ખાય છે પરંતુ આ સ્વાસ્થ્ય માટે સારુ નથી. આવું હેલ્થ એક્સપર્ટ માને છે.

image source

સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે કાકડીમાં પૌષ્ટિક તત્વો હોય છે, જે શરીરને હાઇબ્રેટેડ રાખે છે. કાકડીમાં એક એવો ગુણ હોય છે જે વિટામિન સીટના અવશોષણની સાથે હસ્તક્ષેપ કરે છે. તેથી ટમેટા અને કાકડીનું એક સાથે સેવન કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. જેથી તમારે આ ફુડને ભેગા કરીને ખાવાથી સાવધાનવ રહેવું જોઈએ. જો તમને બંન્ને ભાવે છે તે તમે એક-એક કરીને ખાઈ શકો છો. તમે એકને લંચમાં લો તો બીજાને ડિનરમાં લઈ શકો છો. જેથી તમારા શરીરમાં બંન્ને પદાર્થોનો ફાયદો થશે.

image source

એક્સપર્ટ મુજબ જો તમે કાકડી અને ટમેટાનું એક સાથે સેવન કરો છો તો ગેસ, બ્લોટિંગ, પેટમાં દુખાસો, થાક, અપચો જેવી સમસ્યાનો શિકાર થી શકો છે. કાકડી અને ટમેટાને એકબીજાની વિરુદ્ધ માનવામાં આવે છે અને આ બંન્નેના પાચનનો સમય પણ અલગ-અલગ હોય છે. તેથી પેટમાં જઈને તે મુશ્કેલી ઉભી કરે છે. જેનાં કારણે ફાયદાને બદલે સ્વાસ્થ્યને નુકસાન થવાની સંભાવના છે. તો સલાડ ખાવું જોઈએ પરંતુ જો શક્ય હોય તો કાકડી અને ટામેટાં એક સાથે ખાવાનું ટાળવું જોઈએ અને સ્વસ્થ રહેવું.

લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી

આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી

Related Posts

0 Response to "સાવધાન! ટામેટા અને કાકડીનું એકસાથે ન કરવું સેવન, નહિ તો થઇ શકે છે આ બીમારી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel