જો વિશ્વની આ ટોપ 10 કંપનીમાં નોકરી મળી ગઈ તો તમારી સાત પેઢી સુધરી જશે, કરોડોમાં છે પગાર
દરેક વ્યક્તિઓનું એક સપનું હોય છે કે તેમની સેલરી લાખો- કરોડોમાં હોય અને વૈભવી જીંદગી જીવવા મળે. તો આજે અમે તમને વિશ્વ ટોપ 10 કંપનીઓ વિશે જણાવીશું કે જં કપંનીમાં નોકરી કરવી તે નશીબની વાત છે. કારણ કે આ કંપનીઓનું વાર્ષિક ટર્ન ઓવર અબજોમા છે અને તેના કર્મચારીઓને વૈભવી સુવિધાઓ આપે છે. માર્કેટ રિસર્ચ ફર્મ સ્ટેટિસ્ટા અને ફોર્બ્સે મળીને વિશ્વની સર્વશ્રેષ્ઠ કંપનીઓ-2020 (World’s Best Employers list 2020) ની યાદી જાહેર કરી છે. 58 દેશોના લગભગ 1.60 લાખ ફુલ ટાઇમ અને પાર્ટ ટાઇમ કર્મચારીઓ સાથે વાત કરીને આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. તો આવો જાણીએ વિશ્વની એ ટોપ-10 કંપની વિશે.
ટોપ-10 કંપનીઓની યાદી
RANK -1

કંપની – સેમસંગ ઇલેક્ટ્રોનિક
મુખ્ય કાર્યાલય- દક્ષિણ કોરિયા
ઉદ્યોગ – સેમી કન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ટેકનોલોજી હાર્ડવેર અને
ઈક્વિપમેન્ટ
RANK – 2

કંપની – એમેઝોન
ઉદ્યોગ- રિટેલ એન્ડ હોલસેલ
મુખ્ય કાર્યાલય – અમેરિકા
RANK -3

કંપની – IBM
ઉદ્યોગ- આઇટી, ઇન્ટરનેટ, સોફ્ટવેર એન્ડ સર્વિસ
મુખ્ય કાર્યાલય – અમેરિકા
RANK – 4

કંપની – માઇક્રોસોફ્ટ
ઉદ્યોગ- આઇટી, ઇન્ટરનેટ, સોફ્ટવેર એન્ડ સર્વિસ
મુખ્ય કાર્યાલય – અમેરિકા
RANK – 5

કંપની – LG
ઉદ્યોગ- સેમી કન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ટેકનોલોજી હાર્ડવેર અને
ઈક્વિપમેન્ટ
મુખ્ય કાર્યાલય – દક્ષિણ કોરિયા
RANK – 6

કંપની – એપ્પલ
ઉદ્યોગ- સેમી કન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ટેકનોલોજી હાર્ડવેર અને
ઈક્વિપમેન્ટ
મુખ્ય કાર્યાલય -અમેરિકા
RANK – 7
કંપની – એડોબ

ઉદ્યોગ- આઇટી, ઇન્ટરનેટ, સોફ્ટવેર એન્ડ સર્વિસ
મુખ્ય કાર્યાલય -અમેરિકા
RANK – 8

કંપની – આલ્ફાબેટ ઇન્ક. (Google)
ઉદ્યોગ- આઇટી, ઇન્ટરનેટ, સોફ્ટવેર એન્ડ સર્વિસ
મુખ્ય કાર્યાલય – અમેરિકા
RANK – 9

કંપની – સિમેન્સ
ઉદ્યોગ- એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ
મુખ્ય કાર્યાલય – જર્મની
RANK – 10
કંપની – બોસ
ઉદ્યોગ- એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ
મુખ્ય કાર્યાલય – જર્મની
રેન્ક – 10 – બોસ,

750 મલ્ટીનેશનલ કંપનીઓનો સમાવેશ
આ રેન્કિંગ કંપની અને કર્મચારીઓ વચ્ચેના વિશ્વાસ, સામાજિક વર્તન, કંપનીની છબી વગેરે પર આધારિત છે. આ અહેવાલમાં જે વાતો પર વિશેષ ધ્યાન અપાયુંછે તેમાં, આર્થિક સધ્ધરતા, ટેલેન્ટ ડેવલપમેન્ટ, જેંડર સમાનતા, સામાજિક જવાબદારી અને નિષ્પક્ષતા શામેલ છે. તમને જણાવી દઈએ કે, આ યાદીમાં 750 મલ્ટીનેશનલ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે 45 દેશોમાં ફેલાયેલી છે.
આ લીસ્ટનાં ટોપ છે સેમસંગ
સેમસંગ સમૂહ એ બહુરાષ્ટ્રીય સંગઠનોનું નિગમ છે, જેનું વડુમથક દક્ષિણ કોરિયાના સેઓલના સેમસંગ શહેરમાં છે. તે દક્ષિણ કોરિયાનું સૌથી મોટુ ચૈબોલ છે અને આવકના મામલે વિશ્વના બીજા નંબરનું સૌથી મોટું અનેક પેઢીઓથી બનેલું સમૂહ છે. જેની 2009માં વાર્ષિક આવક $172.5 અમેરિકી ડોલર હતી. સેમસંગ સમૂહ અનેક આંતરરાષ્ટ્રીય એકમો સાથે જોડાયોલું વ્યાપારિક જૂથ છે. જેમાના મોટાભાગના સેમસંગ શાખ હેઠળ એકત્ર થયેલા છે, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ, ટેક્નૉલોજીના વેચાણની બાબતમાં દુનિયાની સૌથી મોટી કંપની છે, સેમસંગ ભારે ઉદ્યોગ, વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ જહાજ નિર્માતા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "જો વિશ્વની આ ટોપ 10 કંપનીમાં નોકરી મળી ગઈ તો તમારી સાત પેઢી સુધરી જશે, કરોડોમાં છે પગાર"
ટિપ્પણી પોસ્ટ કરો