09.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૯-૦૧-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) કૃષ્ણપક્ષ
તિથિ :- એકાદશી (અગિયારસ) ૨૧:૪૨ સુધી.
વાર :-શનિવાર
નક્ષત્ર :- વિશાખા ૧૪:૧૩ સુધી.
યોગ :- શૂલ ૧૮:૧૧ સુધી
કરણ :- બવ ૦૮:૩૧ સુધી. બાલવ ૧૯:૧૯ સુધી. કૌલવ.
સૂર્યોદય :-૦૭:૧૯
સૂર્યાસ્ત :-૧૮:૧૨
ચંદ્ર રાશિ :-વૃશ્ચિક
સૂર્ય રાશિ :- ધન
વિશેષ :- સફલા એકાદશી.
વિદ્યાર્થીવર્ગ:- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ ચાલુ રાખવો.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ જણાય.
લગ્નઈચ્છુક :-વાતચીતમાં અવરોધ જણાય.
પ્રેમીજનો:- અક્કડ વલણ મનમુટાવ રખાવે.
નોકરિયાત વર્ગ:-આર્થિક સંકડામણ જણાય.
વેપારીવર્ગ:-અવરોધ જણાય.ચિંતા રહે.
પારિવારિકવાતાવરણ:- વેપાર ધધાં અર્થે મુસાફરી જણાય.
શુભ રંગ :- નીલો
શુભ અંક:- ૭
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-કસોટી થતી જણાય.
લગ્નઈચ્છુક :-જન્મના યોગે ભાગ્યનો સહયોગ રહે.
પ્રેમીજનો:- મિલન અંગે અસમંજસ રહે.
નોકરિયાત વર્ગ:- મહેનતનું કામ રહે.
વેપારીવર્ગ:- ખર્ચ-ખરીદી ટાળવી.
પારિવારિકવાતાવરણ:- કષ્ટનો સામનો કરવો પડે.
શુભ રંગ:-પોપટી
શુભ અંક :- ૮
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- ચિંતા,ઉચાટ ધીરજ રાખવી.
લગ્નઈચ્છુક :-શંકા-કુશંકાના વાદળ ઘેરાયેલા રહે.
પ્રેમીજનો:- સ્નેહી,મિત્રથી મદદ મળે.
નોકરિયાત વર્ગ:-કાર્ય બોજ વધારે રહે.
વેપારીવર્ગ:- સંપત્તિ સંબંધી કામકાજમાં સાનુકૂળતા.
પારિવારિક વાતાવરણ:-સ્નેહી,મિત્રનો સહયોગ.લાભની તક.
શુભરંગ:- લીલો
શુભ અંક:- ૨
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-ધર્મકાર્ય સંભવ બને.
લગ્નઈચ્છુક :- યોગ્ય પાત્ર અંગે અસમંજસ બનેલી રહે.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.
નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે ફેરબદલીની સંભાવના.
વેપારી વર્ગ:-સાનુકૂળ તક ઉભી થાય.
પારિવારિક વાતાવરણ-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૬
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.
લગ્નઈચ્છુક :- જીદ છોડવી.સમાધાન કરવું.
પ્રેમીજનો :- વિલંબથી મિલનની સંભાવના.
નોકરિયાત વર્ગ :- ચિંતાનો બોજ હળવો બને.
વેપારીવર્ગ :-નાણાંકીય બાબતે રાહત મળે.
પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
શુભ રંગ :-કેસરી
શુભ અંક :- ૨
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:- ધીરજથી મુશ્કેલીનો ઉપાય મળે.
લગ્નઈચ્છુક :-સાનુકૂળ પ્રત્યુત્તરથી રાહત જણાય.
પ્રેમીજનો:-અસમંજસ અંતરાય રખાવે.
નોકરિયાત વર્ગ:- અન્યના વિશ્વાસે રહેવું નહીં.
વેપારીવર્ગ:-આયોજનપૂર્વક પ્રયત્નો વધારવા.
પારિવારિક વાતાવરણ:- ખોટા ખર્ચ-વ્યયથી સંભાળવું.
શુભ રંગ:- ભુરો
શુભ અંક:- ૪
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:કામકાજ અંગે સાનુકૂળતા.
લગ્નઈચ્છુક :-ચિંતાનો બોજ હળવો થતો જણાય.
પ્રેમીજનો:- અતિસ્વમાન અંતરાય રખાવે.
નોકરિયાત વર્ગ:-ધીરજથી સમય પસાર કરવો.
વ્યાપારી વર્ગ:લાભની આશા જણાય.
પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
શુભ રંગ:- ક્રિમ
શુભ અંક:- ૧
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- મૌન અને ધીરજથી સાનુકૂળતા.
લગ્નઈચ્છુક :- વાતોમાં વિલંબની સંભાવના.
પ્રેમીજનો:-મિત્રનો સહયોગ સાનુકૂળતા અપાવે.
નોકરિયાતવર્ગ:-ઉતાવળે આંબા ન પાકે.ધીરજ રાખવી.
વેપારીવર્ગ:-જતું કરી ધીરજથી પ્રયત્નો વધારવા.
પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૭
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- મન પર સંજોગ સવાર ન થવા દેવા.
લગ્નઈચ્છુક :-અવરોધ અંગે ચિંતા સર્જાય.
પ્રેમીજનો :- આપની આશા ફળતી લાગે.
નોકરિયાતવર્ગ :- કામકાજનો પ્રશ્ન ઉકેલાય.
વેપારીવર્ગ:- જૂની ઉઘરાણી મલી શકે.
પારિવારિક વાતાવરણ:-ધાર્યું ન થતા ચિંતા રહે.
શુભરંગ:- નારંગી
શુભઅંક:- ૪
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- કૌટુંબીક સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અડચણ ની સંભાવના
પ્રેમીજનો:-પોતાની ધારણા ચોક્કસ કરવી.
નોકરિયાત વર્ગ:-પ્રવાસ,મુસાફરી રહે.
વેપારીવર્ગ:-લાભની તક અટકે નહીં તે જોજો.
પારિવારિકવાતાવરણ:-ધીરજના ફળ મીઠા.
શુભ રંગ :- ગ્રે
શુભ અંક:- ૩
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-નોકરી વ્યવસાયના કામ અટવાય.
લગ્નઈચ્છુક :-સાનુકૂળ પ્રવાસ સંભવ.
પ્રેમીજનો:-લાગણીના ઘોડાને લગામ આપવી.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં સતર્કતા રાખવી.
વેપારીવર્ગ:-તંગદિલી હોય હાલમાં ધીરજ ધરવી.
પારિવારિકવાતાવરણ:-મનભેદ,વિવાદથી દૂર રહેવું.
શુભરંગ:- વાદળી
શુભઅંક:- ૯
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- કસોટી કારક સમય.
લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક જડપવી.
પ્રેમીજનો:- મુલાકાતમાં અસમંજસતા બનેલી રહે.
નોકરિયાત વર્ગ:- નોકરી અર્થે મુસાફરી રહે.
વેપારી વર્ગ:- આર્થિક કટોકટી ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:-ઉતાવળથી બનતી વાત બગડી શકે છે.
શુભ રંગ :- પીળો
શુભ અંક:-૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "09.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો