12.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૨-૦૧-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- માર્ગશીર્ષમાસ (માગશરમાસ) કૃષ્ણપક્ષ

તિથિ :- ચતુર્દશી (ચૌદસ) ૧૨:૨૫ સુધી.

વાર :- મંગળવાર

નક્ષત્ર :- મુળ ૦૭:૩૯ સુધી. પૂર્વાષાઢા. ૩૦:૨૩ સુધી.

યોગ :-વ્યાઘાત ૨૬:૪૯ સુધી.

કરણ :- શકુની ૧૨:૨૫ સુધી. ચતુષ્પદ.

સૂર્યોદય :-૦૭:૨૦

સૂર્યાસ્ત :-૧૮:૧૪

ચંદ્ર રાશિ :- ધન

સૂર્ય રાશિ :- ધન

વિશેષ :- શિવરાત્રી.

મકરસંક્રાંતિનું વાહન,ફળ,દાન

આ વર્ષે મકરસંક્રાંતિ નું વાહન સિંહ છે.ઉપવાહન હાથી છે.સફેદ વસ્ત્રો ધારણ કરેલ છે.હાથમાં ભુુશુંડી બંધુક લીધેલ છે.ઉંમરમાં બાલા (નાનુંબાળક)છે. અને બેઠેલી છે. સુગંધ માટે પુન્નાગનું ફુલ (ચંપો)લીધું છે.અનાજ ખાય છે. દેવજાતી છે.આભૂષણાર્થે પ્રવાલ ધારણ કરેલ છે.વાર સનામ નંદા અને નક્ષત્રનામ મહોદરિ(સ્થિરા) સમુદાય મુહુર્ત ૩૦ સામ્યાર્ધ છે. પશ્ચિમમાંથી આવી પૂર્વ તરફ ગમન કરે છે.મુખ ઉત્તરમાં અને અગ્નિ ખૂણા તરફ જોઈ રહી છે.

ફળ – સિંહ,હાથી કે વનના પશુઓને ત્રાસ થાય.સફેદ રંગના વસ્ત્રો, અનાજ,સોનું,પ્રવાલ વગેરે મોંઘા થાય.બંધુક જેવા શસ્ત્રો બનાવનારને ત્રાસ થાય.

દાન – સંક્રાંતિના પુણ્યકાળ જળથી સ્નાન કરાવું.તલનું તેલ શરીર પર લગાવવું.તલ નો હોમ કરવો.તલ મિશ્રિત પાણી પીવું.આમ છ પ્રકારે તલનો ઉપયોગ કરી યથાશક્તિ દાન કરવાથી દુઃખનો નાશ થાય છે.શિવજીની પૂજા અને સૂર્યભગવાનને દૂધનો અભિષેક કરવો.

વિશેષ માહિતી માટે સંપર્ક – ૯૯૨૪૦૩૭૭૬૩.

પુણ્યકાળ – ૧૪-૦૧-૨૦૨૧ ગુરૂવારના દિવસે સવારે ૦૮:૧૬ થી ૧૬:૧૬ સુધી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-અંતઃકરણમાં અજંપો અનુભવાય.

લગ્નઈચ્છુક :-ધીરજથી સમસ્યા દૂર થઈ શકે.

પ્રેમીજનો:- પ્રયત્નો સફળ બનતાં જણાય.

નોકરિયાત વર્ગ:- મૂંઝવણ દૂર થતી જણાય.

વેપારીવર્ગ:- આર્થિક તંગીથી ગૂંચવણ સર્જાય.

પારિવારિકવાતાવરણ:- નાણાંકીય તકલીફ રહે.અવરોધ યુક્ત દિવસ.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:-૪

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ,બેચેની રહે.

લગ્નઈચ્છુક :- તણાવ દુર થાય.

પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થતાં સાનુકૂળ તક રહે.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે આશાસ્પદ સંજોગ રહે.

વેપારીવર્ગ:- કાર્યા લાભમાં અંતરાય જણાય.

પારિવારિકવાતાવરણ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.

શુભ રંગ:- કેસરી

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નો હલ થઇ શકે.

લગ્નઈચ્છુક :- સફળતા માટે પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:- ધીરજની કસોટી થતી જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે નિરાશા દૂર થાય.

વેપારીવર્ગ:- સમસ્યામાં વધારો થતો જણાય.

પારિવારિક વાતાવરણ:- સામાજિકકામ પ્રસંગ અંગે સાનુકૂળતા.

શુભરંગ:- નીલો

શુભ અંક:- ૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- ગૂંચવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- યોગ્ય સંયોગ માટે ધીરજ ધરવી.

પ્રેમીજનો:-મન દ્વિધાયુક્ત હોય ધીરજ રાખવી

નોકરિયાત વર્ગ:- નોકરીના પ્રશ્નનું ફળ વિલંબથી મળે.

વેપારી વર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિ બદલાતી હોય ધીરજ રાખવી.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.

લગ્નઈચ્છુક :- ચિંતાનો હલ મળતો જણાય.

પ્રેમીજનો :- સામાજિક પ્રશ્ન ચિંતા રખાવે.

નોકરિયાત વર્ગ :- માનસિક ટેન્શન હળવું થાય.

વેપારીવર્ગ :- આર્થિક ઉપાર્જન માટે સાનુકૂળ વાતાવરણ રહે.

પારિવારિક વાતાવરણ:- ચિંતા અશાંતિ દૂર થતી જણાય.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- ધીરજના ફળ મીઠા મળે.

પ્રેમીજનો:-મુલાકાત માટે પ્રયત્નો વધારવા.

નોકરિયાત વર્ગ:- મતભેદથી દૂર રહેવું.

વેપારીવર્ગ:-નવું વ્યવસાયિક કાર્ય ચાલુ કરી શકો.

પારિવારિક વાતાવરણ:- માનસિક ઉદ્વેગ જણાય.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૩

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: આર્થિક સંકડામણ અનુભવાય.

લગ્નઈચ્છુક :- ચિંતા હળવી બને.

પ્રેમીજનો:- અંતરાયો દૂર થતાં જણાય.

નોકરિયાત વર્ગ:- ધીરજથી કામ આસાન બને.

વ્યાપારી વર્ગ: ધીરજની કસોટી થાય.

પારિવારિક વાતાવરણ:- ધાર્યું ન થતાં ચિંતા રહે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- વિપરીત સંજોગોમાં ધીરજ રાખવી.

પ્રેમીજનો:- તણાવમુક્તિ સાનુકૂળતા અપાવે.

નોકરિયાતવર્ગ:-કાર્યબોજ વધતો જણાય.

વેપારીવર્ગ:-ધીરજના ફળ મીઠા.

પારિવારિક વાતાવરણ:- સમાધાનકારી વલણ કામ લાગે.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૨

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ પ્રત્યુત્તર મળી શકે.

પ્રેમીજનો :-આકસ્મિક એકરાર સંભવ.

નોકરિયાતવર્ગ :- નોકરી રહેઠાણનો ફેરબદલ સંભવ બને.

વેપારીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૯

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- યોગ્યતાનો પ્રશ્ન વિલન બને.

પ્રેમીજનો:- પ્રેમ આંધળો છે સભાન રહેવું.

નોકરિયાત વર્ગ:-વિદેશમાં નોકરી સંભવ.

વેપારીવર્ગ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

પારિવારિકવાતાવરણ:- સાનુકૂળતા ના સંજોગો સર્જાય.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૭

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સાનુકૂળતા સર્જાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:- નોકરી જે છે તે જાળવી રાખવી.

વેપારીવર્ગ:-સમસ્યા ને સુલજાવી શકો .

પારિવારિકવાતાવરણ:- મિલકત,ફેરફાર સંભવ બને.

શુભરંગ:- વાદળી

શુભઅંક:- ૧

મીન રાશિ

લગ્નઈચ્છુક :-સ્નેહીનો સહયોગ પ્રાપ્ત થાય.

પ્રેમીજનો:-મુલાકાત અંગે અંતરાય રહે.

નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્ન હલ થતો જણાય.

વેપારી વર્ગ:- લાભની આશા જણાઈ.

પારિવારિક વાતાવરણ:-સામાજિક સંજોગો સુધરતા જણાઈ.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Related Posts

0 Response to "12.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel