20.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૦-૦૧-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- પૌષ માસ શુક્લપક્ષ
તિથિ :- સાતમ ૧૩:૧૭ સુધી.
વાર :- બુધવાર
નક્ષત્ર :- રેવતી ૧૨:૩૮ સુધી.
યોગ :- સિદ્ધ ૧૯:૩૧ સુધી.
કરણ :- વણિજ ૧૩:૧૭ સુધી. વિષ્ટિ.
સૂર્યોદય :-૦૭:૨૦
સૂર્યાસ્ત :-૧૮:૨૦
ચંદ્ર રાશિ :- મીન ૧૨:૩૮ સુધી. મેષ.
સૂર્ય રાશિ :- મકર
વિશેષ :- બુધાષ્ટમી,ગુરુ ગોવિંદસિંહ જયંતિ.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-શુભ પ્રસંગ સંભવ.લાભની સંભાવના.
લગ્નઈચ્છુક :- વિવાહની વાતમાં સાનુકૂળતા જણાય.
પ્રેમીજનો:- મિલન-મુલાકાત શક્ય રહે.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:- નાણાંની ઉઘરાણી પ્રાપ્ત થાય.
પારિવારિકવાતાવરણ:- મધ્યાન બાદ ચિંતા અવરોધ દૂર થાય.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૩
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- પ્રવાસ-પર્યટન થાય.ખર્ચ-વ્યયમાં સંભાળવું.
લગ્નઈચ્છુક :- વાતોમાં ચોક્કસતા ન હોય ધીરજ રાખવી.
પ્રેમીજનો:-ભાગ્યા યોગે સાનુકૂળતા જણાશે.
નોકરિયાત વર્ગ:- સામાજિક સંજોગ પ્રવાસ કરાવે.
વેપારીવર્ગ:- લાભદાયી કાર્યરચના થાય.
પારિવારિકવાતાવરણ:- ભાગ્ય યોગે કસોટી યુક્ત સમય.
શુભ રંગ:- નારંગી
શુભ અંક :- ૭
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદનો ટાળવો.
લગ્નઈચ્છુક :-મધ્યાન બાદ સાનુકૂળતા સંભવ.
પ્રેમીજનો:-મોજ મજા મસ્તી યુક્ત દિવસ રહે.
નોકરિયાત વર્ગ:- સફળતા તરફ આગળ વધી શકો.
વેપારીવર્ગ:- સ્નેહીનો સહયોગ સાનુકૂળતા અપાવે.
પારિવારિક વાતાવરણ:- આર્થિક સદ્ધરતા વધે.
શુભરંગ:- લીલો
શુભ અંક:- ૪
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-ચિંતા વિના દિવસ પસાર થાય.
લગ્નઈચ્છુક :- સંજોગ સાનુકૂળ બને.
પ્રેમીજનો:- મુલાકાતમાં અવરોધ જણાય.
નોકરિયાત વર્ગ:-સારા પગારની નોકરી સંભવ.
વેપારી વર્ગ:-હરીફ વગર ઉધ્ધાર નહીં. સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:-આર્થિક ચિંતા દૂર થાય.
શુભ રંગ:-પોપટી
શુભ અંક:- ૮
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો.
લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે પ્રસંગ સંભવ.
પ્રેમીજનો :- મિલન-મુલાકાત સંભવ.
નોકરિયાત વર્ગ :- કામકાજમાં સમાધાન જરૂરી.
વેપારીવર્ગ :-વિચારીને લીધેલો નિર્ણય રાહત આપે.
પારિવારિક વાતાવરણ:-પ્રયત્નથી વાતાવરણમાં રાહત જણાય.
શુભ રંગ :-લાલ
શુભ અંક :- ૨
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:- માનસિક સંયમ જરૂરી.
લગ્નઈચ્છુક :- વાતો માં થોડી ધીરજ જરૂરી.
પ્રેમીજનો:- વિપરીત સંજોગોમાં ધીરજ ધરવી.
નોકરિયાત વર્ગ:- એક્સ્ટ્રા અથવા ઓવરટાઈમ સંભવ રહે.
વેપારીવર્ગ:-આર્થિક સાનુકૂળતા વધે.
પારિવારિક વાતાવરણ:- સ્નેહી મિત્રની મદદ મળે. ઉઘરાણી મળી આવે.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૬
તુલા રાશિ
સ્ત્રીવર્ગ: ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
લગ્નઈચ્છુક :- ધીરજ રાખવી.
પ્રેમીજનો:- અકળામણ યથાવત રહે.
નોકરિયાત વર્ગ:-સારી નોકરી સામેથી ઉપલબ્ધ થવાની સંભાવના.
વ્યાપારી વર્ગ: વ્યાપારમાં સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:- આર્થિક સંકડામણ રહે.
શુભ રંગ:-વાદળી
શુભ અંક:- ૧
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.
લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ થવાની સંભાવના.
પ્રેમીજનો:- વિલંબથી મિલનની સંભાવના.
નોકરિયાતવર્ગ:- આંતરિક બેદરકારી ચિંતાનું કારણ.
વેપારીવર્ગ:- વ્યવસાયિક આયોજન સફળ રહે.
પારિવારિક વાતાવરણ:- નાણાકીય આયોજનમાં ધ્યાન આપવું.
શુભ રંગ :- કેસરી
શુભ અંક:- ૪
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સંજોગ રહે.
લગ્નઈચ્છુક :- વાતનો દોર સાનુકૂળ જણાય.
પ્રેમીજનો :- સાનુકૂળ રીતે મિલન મુલાકાતની સંભાવના.
નોકરિયાતવર્ગ :-સહકર્મચારી સાથે મતમતાંતર ની સંભાવના.
વેપારીવર્ગ:-પ્રવાસ મુસાફરી સંભવ રહે.
પારિવારિક વાતાવરણ:- અકળામણ માં રાહત જણાય.
શુભરંગ:- જાંબલી
શુભઅંક:- ૭
મકર રાશિ
સ્ત્રીવર્ગ:- નવી સંપત્તિ નું આયોજન શક્ય રહે.
લગ્નઈચ્છુક :-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
પ્રેમીજનો:- મનમુટાવની સંભાવના.
નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે પ્રવાસ થાય.
વેપારીવર્ગ:- સંજોગ સુધરે.આવક વધે.
પારિવારિકવાતાવરણ:-સાનુકૂળતા,સામાજિક પ્રસંગ.
શુભ રંગ :- ભૂરો
શુભ અંક:- ૯
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:- શંકા-કુશંકા થી દ્વિધા રહે.
લગ્નઈચ્છુક :-વાતોમાં અસમંજસ જણાય.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.
નોકરિયાત વર્ગ:- નોકરી અંગે પ્રવાસની સંભાવના.
વેપારીવર્ગ:- આર્થિક પ્રશ્ન હલ થાય.
પારિવારિકવાતાવરણ:- વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકો.
શુભરંગ:-ક્રીમ
શુભઅંક:- ૫
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :-વિરોધાભાસી સંજોગ.
પ્રેમીજનો:- મુલાકાત સંભવ રહે.
નોકરિયાત વર્ગ:-સારોપગાર,પદોન્નતિ મળવાની સંભાવના.
વેપારી વર્ગ:- પ્રયત્નો સફળ બનતા જણાય.
પારિવારિક વાતાવરણ:- લાભની તક,પ્રવાસ ફળે.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૩
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "20.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો