ખુબ જ રોયલ લાઈફ જીવે છે રણવીર સિંહ, જાણો તેની લાઈફ વિશે
બોલિવૂડ ના સુપરહિટ અભિનત્રી રણવીર સિંહ 35 વર્ષનો થઈ ગયો છે. મળતી માહિતી મુજબ તેમનો જન્મ 6 જુલાઈ 1985 ના રોજ મુંબઇમાં થયો હતો. રણવીર સિંહ ખુબ જ લક્ઝરી લાઇફ જીવે છે.
તેમની પાસે હાલમાં 224 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. તેમને લક્ઝરી કાર ખુબજ ગમે છે. મળતી માહિતી મુજબ તેની પાસે 3 લક્ઝુરિયસ બંગલા છે. તેની કારકિર્દી દરમિયાન 13 ફિલ્મોમાં કામ કર્યું છે.
તેની પહેલી ફિલ્મ બેન્ડ બાજા બારાત હતી. એની સાથે આ ફિલ્મ માં અનુષ્કા શર્મા મુખ્ય અભિનેત્રી હતી
2018 માં દીપિકા પાદુકોણ સાથે તેને લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ઇટાલીમાં હતા. તેને લગ્ન બાદ દિલ્હી અને મુંબઇમાં પરિવાર, મિત્રો અને બોલિવૂડ સેલેબ્સ સાથે રિસેપ્શનનું આયોજન કર્યું હતું
મળતી માહિતી મુજબ, તેના ગોવામાં એક બંગલા ની કિંમત 9 કરોડ રૂપિયા છે. મુંબઇમાં ગોરેગાંવમાં એક ફ્લેટની કિંમત 10 કરોડ છે.
આ ઉપરાંત, મુંબઈ માં પ્રભાદેવીમાં સી-ફેસિંગ બીજો ફ્લેટ ની કિંમત 15 કરોડ છે. આ ઉપરાંત તેની પાસે બીજી પણ ઘણી પ્રોપર્ટી છે.
રણવીર પાસે ઘણી લક્ઝરી નો કાફલો છે. તેની પાસે એસ્ટન માર્ટિન રેપિડ, લેન્ડ રોવર રેંજ રોવર વોગ, જગુઆર એક્સજેએલ, ટોયેતા લેન્ડ ક્રુઝ પરડો, મર્સિડીઝ બેંચ અને મારુતિ સીઆઝ કાર છે. આ ઉપરાંત તેની પસે વિંટેજ મોટરસાઇકલ છે.
મળતી માહિતી મુજબ, તેની 10 વર્ષની બોલિવૂડ કારકિર્દી દરમિયાન 13 ફિલ્મોમાં કામ કર્યું છે. તેને બોલિવૂડ માં બેન્ડ બાજા બારાતથી પ્રવેશ કર્યો હતો. લોકોએ આ મુવી ખુબ જ પસંદ કરી હતી.
આ ઉપરાંત તેને લેડીઝ વિ રિકી બહલ, રામલીલા, ગુંડે, બાજીરાવ મસ્તાની, પદ્માવત, સિમ્બા જેવી ફિલ્મોમાં પોતાનો અભિનય કર્યો છે. સૂત્રો દ્વારા માહિતી મુજબ, તેની આગામી ફિલ્મ 83 અને જયેશભાઇ જોરાવર છે. તેની ઘણી ફિલ્મો સુપરહિટ રહી છે.
0 Response to "ખુબ જ રોયલ લાઈફ જીવે છે રણવીર સિંહ, જાણો તેની લાઈફ વિશે"
ટિપ્પણી પોસ્ટ કરો