ચીકુ ખાવાથી થાય છે અદભુત ફાયદાઓ…

Spread the love

ચીકુના ફળમાં 71 % પાણી 1.5 % પ્રોટીન દોઢ ટકો ચરબી  25.5 % કાર્બોહાઈડ્રેડ વિટામીન એ અને વિટામિન સી થી ભરપૂર હોય છે.

ચીકુમાં કેલ્શિયમ અને પ્રમાણ વધુ હોવાથી હાડકા માટે ખૂબ જ સારું છે.

ચીકુ કેન્સર જેવી બીમારીઓથી બચાવે છે.

ચીકુ ગર્ભાવસ્થા દરમિયાન ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે એનાથી ચક્કર આવવાની સમસ્યાથી બચી શકાય છે.

ચીકુ શરીરમાં ચેપ સામે લડવાની શક્તિ આપે છે.

ચીકુ ચહેરા પર કરચલીઓ દૂર કરે છે અને ચહેરો એકદમ સુંદર અને મુલાયમ બનાવે છે.

આ માહિતી ગમી હોય તો જરૂરથી લાઈક અને શેર કરીને બીજા લોકોને મદદરૂપ થાવ…

Related Posts

0 Response to "ચીકુ ખાવાથી થાય છે અદભુત ફાયદાઓ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel