જો તમારી પાસે પણ છે 500 રૂપિયાની આ નોટ તો તમે કમાઈ શકો છો અઢળક રૂપિયા, જાણો શું કરશો

કોરોના મહામારીના સમયમાં શું તમે પણ ઓછી મહેનતે વધારે રૂપિયા કમાવવા ઈચ્છો છો તો તમને આ જૂની 500 રૂપિયાની નોટ મદદ કરી શકે છે. આમ તો ડિમોનિટાઈઝેશનના નિયમ બાદ આ નોટ તમારી પાસે હશે તો તે બેકાર જ બની ગયેલી હશે. તો તમે તેની મદદથી 10000 રૂપિયા કમાઈ શકો છો.

આ નોટ તમને બનાવી શકે છે અમીર

image source

કદાચ તમને વાંચવામાં થોડું વિચિત્ર લાગે તે શક્ય છે પણ શું તમે વિચાર્યું છે કે આ જૂની 500 રૂપિયાની નોટ તમને અમીર બનાવી શકે છે. તો જાણો કઈ રીતે 500 રૂપિયાની નોટથી તમે અમીર બની શકો છો. આ નોટ જૂની અને બેકાર ભલે હોય પણ તમને ઘરે બેઠા મોટો ફાયદો કરાવી શકે છે.

છાપકામની સમયે થયેલી ભૂલના કારણે બની ગઈ છે ખાસ

image source

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જ્યારે નોટ છપાવે છે ત્યારે તેને સાવધાની સાથે પ્રિન્ટ કરવામાં આવે છે. તેન એક પેટર્ન ફિક્સ હોય છે. આ રીતે નોટોને છાપવાનું કામ કરવામાં આવે છે. આ જ કારણ છે કે બધી નોટ એક સરખી હોય છે. આ સાથે આરબીઆઈની મદદથી નોટની છાપકામમાં કોઈ ભૂલ થાય છે તો તે માર્કેટમાં આવે છે તો તે નોટ ખાસ બને છે. આ નોટને લોકો અનેક ગણી કિંમતે ખરીદવા તૈયાર થઈ જાય છે. આ વાતનો તમે ફાયદો લઈ શકો છો.

500 રૂપિયાની નોટને બદલે મળી શકે છે આટલા રૂપિયા

image source

જો તમારી પાસે પણ 500 રૂપિયાની નોટ છે તો તમે તેને ચેક કરો કે તેના સિરિયલ નંબરને 2 વાર તો છાપવામાં આવ્યા નથી ને. જો એવું છે તો તમે આ નોટને બદલે 5000 રૂપિયા કે તેનાથી પણ વધારે રકમ મેળવી શકો છો. આ સિવાય તમારી પાસે 500 રૂપિયાની એવી નોટ છે જેની એક કિનારી મોટીછે અને એક્સ્ટ્રા પેપર રહી ગયું છે તો આ નોટના બદલે તમને 10000 રૂપિયા મળી શકે છે.

આ સાઈટ પર કરવાનું રહે છે રજિસ્ટ્રેશન

image source

નોટને વેચવા માટે તમારે ક્યાય જવાની પણ જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઈન વેબસાઈટ oldindiancoins.com પર જઈને આ નોટનો ફોટો પાડીને અપલોડ કરી શકો છો. સેલરની રીતે તમારું નામ રજિસ્ટર કરી લો અને અને ઓનલાઈન સેલનો ટેગ લગાવી દો. આ પછી લોકો બોલી લગાવશે. જે યૂઝર તમારી અપલોડ કરેલી નોટની સૌથી વધુ બોલી લગાવશે તેને તે નોટ વેચી શકાય છે અને તમે સારું એવું ધન મેળવી શકો છો.

તો હજુ પણ કોની રાહ જુઓ છો. ચેક કરી લો તમારો ખજાનો અને શોધી કાઢો આવી ખાસ નોટ. આ વાત છે 500 રૂપિયાની નોટની. જો તમારી પાસે આ સિવાય પણ કોઈ ખાસ નોટ હોય તો તમે તેની પણ ઓનલાઈન બોલી લગાવી શકો છો અને રૂપિયા કમાઈ શકો છો.

Related Posts

0 Response to "જો તમારી પાસે પણ છે 500 રૂપિયાની આ નોટ તો તમે કમાઈ શકો છો અઢળક રૂપિયા, જાણો શું કરશો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel