આજે જાણો કઈ રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ અને કોને થઈ શકે છે મોટું નુકસાન, જાણો રવિવારનું રાશિફળ
તારીખ ૨૬-૦૯-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
- તિથિ :- પાંચમ ૧૩:૦૭ સુધી.
- વાર :- રવિવાર
- નક્ષત્ર :- કૃતિકા ૧૪:૩૪ સુધી.
- યોગ :- વજ્ર ૧૫:૪૮ સુધી.
- કરણ :-તૈતિલ,ગર.
- સૂર્યોદય :-૦૬:૨૯
- સૂર્યાસ્ત :-૧૮:૩૦
- ચંદ્ર રાશિ :- વૃષભ
- સૂર્ય રાશિ :- કન્યા
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ પાંચમ નું શ્રાધ
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-નાણાભીડ ચિંતા રખાવે.
- લગ્નઈચ્છુક :-સંજોગ સરકે.
- પ્રેમીજનો:- વિરહના સંજોગ સર્જાય.
- નોકરિયાત વર્ગ:-કાર્ય બોજ વધે.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક સમસ્યા સુલજાવવી.
- પારિવારિકવાતાવરણ:-વાહન સંપતિના પ્રશ્ને ચિંતા જણાય.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૪
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-થોડી સાનુકૂળતા બને.
- લગ્નઈચ્છુક :-સંજોગ સાથ ન આપે.
- પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-મનની મુંજવણ દૂર થતી જણાય.
- વેપારીવર્ગ:- વિપરીત સંજોગ રહે.
- પારિવારિકવાતાવરણ:-મનની મુંજવણ દૂર થતી જણાય.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- ખર્ચ વ્યય વધતા જણાય.
- લગ્નઈચ્છુક :- સંજોગ વિપરીત રહે.
- પ્રેમીજનો:- મુલાકાતના પ્રયાસ ફળે.
- નોકરિયાત વર્ગ:-નોકરી/કામકાજ અંગે પ્રવાસ.
- વેપારીવર્ગ:- વ્યવસાયિક ખર્ચના સંજોગ વધે.
- પારિવારિક વાતાવરણ:-અંતરાયને પાર કરવામાં વિલંબ વધે.
- શુભરંગ:- લીલો
- શુભ અંક:- ૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
- લગ્નઈચ્છુક :- થોડા સંજોગ સુધરે.
- પ્રેમીજનો:-ચિંતાના વાદળ વિખરાતા જણાય.
- નોકરિયાત વર્ગ:- રજામાં નવું આયોજન સંભવ.
- વેપારી વર્ગ:-વ્યવસાયિક પ્રવાસના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્રો સહયોગ પ્રાપ્ત થઈ શકે.
- શુભ રંગ:- નારંગી
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
- લગ્નઈચ્છુક :- ધીરજ/સંયમના સંજોગ.
- પ્રેમીજનો :- પ્રયત્નો ફળદાયી રહે.
- નોકરિયાત વર્ગ :- રજા સાથે ખર્ચ વ્યયના સંજોગ.
- વેપારીવર્ગ :- અંજપો દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-પ્રવાસ પર્યટનના સંજોગ.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- આવેશાત્મક કદમ છોડવા.
- લગ્નઈચ્છુક :- ભાગ્યનો સહયોગ બની રહે.
- પ્રેમીજનો:-સાનુકૂળતા,છલથી સંભાળવું.
- નોકરિયાત વર્ગ:- અલગ આવકના સંજોગ બને.
- વેપારીવર્ગ:-ઉઘરાણી મદદ મળી રહે.
- પારિવારિક વાતાવરણ:- ધીરજના ફળ મીઠાં.
- શુભ રંગ:- જાંબલી
- શુભ અંક:- ૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:વાણી વર્તનમાં સંભળવું
- લગ્નઈચ્છુક :-સંજોગ સફળ બનતા જણાય.
- પ્રેમીજનો:- વિરહની સંભાવના બને.
- નોકરિયાત વર્ગ:-વધારાનો કાર્યભાર વધે.
- વ્યાપારી વર્ગ:આર્થિક નાણાભીડનો સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-અંજપો ચિંતા બેચેની બનેલી રહે.
- શુભ રંગ:- સફેદ
- શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- સકારાત્મકતા બની રહે.
- લગ્નઈચ્છુક :- પરિસ્થિતિ સાનુકૂળ બનતી જણાય.
- પ્રેમીજનો:- સંવાદિતતા જળવાય રહે.
- નોકરિયાતવર્ગ:- નોકરી અંગે પ્રવાસ/કસોટી થતી જણાય.
- વેપારીવર્ગ:-ભાગ્ય યોગે લેણદારનો તકાદો વધતો જણાય.
- પારિવારિક વાતાવરણ:-રજાના સ્નેહીમિત્ર મુલાકાતના સંજોગ રહે.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૩
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક સ્વસ્થતા જાળવવી.
- લગ્નઈચ્છુક :-મનોવ્યથાના સંજોગ સર્જાય.
- પ્રેમીજનો :- મન મુટાવના સંજોગ બની રહે.
- નોકરિયાતવર્ગ :- કસોટીયુક્ત કાર્યભાર રહે.
- વેપારીવર્ગ:- પ્રગતિકારક દિવસ રહે.
- પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
- શુભરંગ:- પોપટી
- શુભઅંક:- ૫
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:- માનસિક શાંતિ જાળવવી.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ વર્તાય.
- પ્રેમીજનો:- મુંજવણ દૂર થાય.
- નોકરિયાત વર્ગ:-કામકાજ ફળદાયી બને.
- વેપારીવર્ગ:-ઉતાવળા નિર્ણય ટાળવો.
- પારિવારિકવાતાવરણ:-સમસ્યા સુલજાવી શકો.
- શુભ રંગ :- નીલો
- શુભ અંક:- ૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળતા બને.
- લગ્નઈચ્છુક :- સંજોગ સાથ ન આપે.
- પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
- વેપારીવર્ગ:- ઉલજનનો ઉકેલ મળે.
- પારિવારિકવાતાવરણ:-લાભની તક સરકે નહિ તે જોવું.
- શુભરંગ:- વાદળી
- શુભઅંક:- ૨
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:- મનની મુંજવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :- વિપરીત વાતાવરણ જણાય.
- પ્રેમીજનો:- વિલંબથી મુલકાતના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- મુશ્કેલીના સંજોગ.
- વેપારી વર્ગ:- રજા સાથે વ્યવસાયિક પ્રવાસ.
- પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી બની વિવાદ ટાળવા.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૬
0 Response to "આજે જાણો કઈ રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ અને કોને થઈ શકે છે મોટું નુકસાન, જાણો રવિવારનું રાશિફળ"
ટિપ્પણી પોસ્ટ કરો