જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, કોઈને કામકાજમાં સાવચેતી રાખવી પડશે તો કોઈને નોકરીના આશાસ્પદ સંકેત રહે
*તારીખ-૧૪-૧૦-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
- *તિથિ* :- નોમ ૧૮:૫૪ સુધી.
- *વાર* :- ગુરૂવાર
- *નક્ષત્ર* :- ઉત્તરાષાઢા ૦૯:૩૭ સુધી.
- *યોગ* :- ધૃતિ ૨૫:૪૬ સુધી.
- *કરણ* :- બાલવ,કૌલવ, તૈતિલ.
- *સૂર્યોદય* :- ૦૬:૩૫
- *સૂર્યાસ્ત* :-૧૮:૧૫
- *ચંદ્ર રાશિ* :- મકર
- *સૂર્ય રાશિ* :- કન્યા
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ* સરસ્વતી વિસર્જન ૦૯:૩૭ થી,શ્રી હરિ જયંતિ,મહા નવમી,નવરાત્રી ઉત્થાપન,પારણા.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ખર્ચવ્યય માં સંભાળવું.
- *લગ્નઈચ્છુક* :-સાવધાની પૂર્વક વાત રખાવવી.
- *પ્રેમીજનો*:- છલ થી સાવધ રહવું.
- *નોકરિયાત વર્ગ*:-કામકાજ માં સાવચેતી વર્તવી.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રયત્ન સફળ બને.
- *પારિવારિકવાતાવરણ*:- રોકડ/ઉઘરાણી અંતે ધાર્યું ન થાય.
- *શુભ રંગ* :-લાલ
- *શુભ અંક*:- ૨
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકુળ સંજોગ રહે.
- *લગ્નઈચ્છુક* :-ધીરજ ની કસોટી થતી જણાય.
- *પ્રેમીજનો*:-જીદ વિરહ ના સંજોગ બનાવે.
- *નોકરિયાત વર્ગ*:- લાભદાયી તક મળે.
- *વેપારીવર્ગ*:- વ્યવસાય અને વ્યસ્તતા વધે.
- *પારિવારિકવાતાવરણ*:- આર્થિક સંજોગ ઉપર ધ્યાન આપવું.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક* :- ૫
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ઘર વાહન નો પ્રશ્ન સતાવે.
- *લગ્નઈચ્છુક* :- વિલંબ ના સંજોગ રહે.
- *પ્રેમીજનો*:- એક પંથ દો કાજ મુલાકાત આસાન રહે.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ વધતો જણાય.
- *વેપારીવર્ગ*:-નાણાં ફસાય નહિ તેની તકેદારી રાખવી.
- *પારિવારિક વાતાવરણ*:-પડવા વાગવા માં પાણી થી બચવું.
- *શુભરંગ*:- લીલો
- *શુભ અંક*:- ૪
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-મતમતાંતર ટાળવા.
- *લગ્નઈચ્છુક* :- થોડી રાહત ના સમાચાર મળે.
- *પ્રેમીજનો*:- છલ નાં સંજોગ થી સંભાળવું.
- *નોકરિયાત વર્ગ*:- આશાસ્પદ સંજોગ રહે.
- *વેપારી વર્ગ*:-વ્યસ્તતા વધે.
- *પારિવારિક વાતાવરણ*:- મનની મુરાદ મન માં રહેતી લાગે.
- *શુભ રંગ*:- પોપટી
- *શુભ અંક*:- ૬
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક પ્રશ્ન સતાવે.
- *લગ્નઈચ્છુક* :- વાત દૂર ઠેલાતી જણાય.
- *પ્રેમીજનો* :- વિરહ ના સંજોગ રહે.
- *નોકરિયાત વર્ગ* :- મતમતાંતર ના સંજોગ રહે.
- *વેપારીવર્ગ* :- કર્જ મદદ લેવાની નોબત આવે.
- *પારિવારિક વાતાવરણ*:-હરીફ શત્રુ થી સાવધ રહેવું.
- *શુભ રંગ* :-કેસરી
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ
- *સ્ત્રીવર્ગ*:- ધારણા અવળી પડતી જણાય.
- *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન ફળદાયી બને.
- *પ્રેમીજનો*:-કપટ થી સાવધ રહેવું.
- *નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ ની ચિંતા રહે.
- *વેપારીવર્ગ*:-કામગીરી અંગે વ્યસ્તતા વધે.
- *પારિવારિક વાતાવરણ*:- ધાર્યા કામકાજ આડે વિઘ્ન જણાય.
- *શુભ રંગ*:- ગ્રે
- *શુભ અંક*:- ૧
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:ગૃહ/પારિવારિક સમસ્યા જણાય.
- *લગ્નઈચ્છુક* :-વિચારો નાં વલણ સ્થિરતા ન આપે.
- *પ્રેમીજનો*:- વિલંબ થી મુલાકાત નાં યોગ બને.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યપદ પર ભાર અને ચિંતા જણાય.
- *વ્યાપારી વર્ગ*:આવક નાં સંજોગ સુધરતાં જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-અકસ્માત ના સંજોગ સાવધ રહેવું.
- *શુભ રંગ*:- ક્રીમ
- *શુભ અંક*:- ૩
*વૃશ્ચિક રાશિ* :-
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકુળતા રહે.
- *લગ્નઈચ્છુક* :- અવરોધ ના સંજોગ રહે.
- *પ્રેમીજનો*:- મિલન માં વિંલબ નાં સંજોગ જણાય.
- *નોકરિયાતવર્ગ*:- નકારાત્મકતા છોડવી.
- *વેપારીવર્ગ*:- કાનૂની ગુંચ થી સાવધ રહેવું.
- *પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્રો નો સહયોગ મળે.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૮
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ખોટા ખર્ચવ્યય માં સંભાળવું.
- *લગ્નઈચ્છુક* :-વિલંબ ના સંજોગ રહે.
- *પ્રેમીજનો* :- મુલાકાત માં ચકમક રહે.
- *નોકરિયાતવર્ગ* :- પદ ભાર વધે.
- *વેપારીવર્ગ*:- ચિંતા નો બોજ હળવો બને.
- *પારિવારિક વાતાવરણ*:-આર્થિક લેતી દેતી માં સાવધ રહેવું.
- *શુભરંગ*:- નારંગી
- *શુભઅંક*:- ૨
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- માનસિક અકળામણ રહે.
- *લગ્નઈચ્છુક* :-કપટ/વિલંબ ના સંજોગ બને.
- *પ્રેમીજનો*:- મુલાકાત સંભવ ન બને.
- *નોકરિયાત વર્ગ*:-નોકરી સાથે મનોરંજન નાં સંજોગ જણાય.
- *વેપારીવર્ગ*:-વ્યવસાય ફેરબદલ નાં સંજોગ રહે.
- *પારિવારિકવાતાવરણ*:-માનસિક અકળામણ દૂર થાય.
- *શુભ રંગ* :- જાંબલી
- *શુભ અંક*:- ૯
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ અંતરાય.
- *લગ્નઈચ્છુક* :- અવરોધ ના સંજોગ રહે.
- *પ્રેમીજનો*:- અવરોધ દૂર થતો જણાય.
- *નોકરિયાત વર્ગ*:- પરદેશ નોકરી ની સંભાવનાં.
- *વેપારીવર્ગ*:- પ્રયત્ન નું ફળ મુશ્કેલ રહે.
- *પારિવારિકવાતાવરણ*:-મુશ્કેલી માં વ્યવહાર આપવાના પ્રયત્નો સફળ બને.
- *શુભરંગ*:- વાદળી
- *શુભઅંક*:- ૨
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કૌટુંબીક પ્રશ્ન હલ થાય.
- *લગ્નઈચ્છુક* :- સાવધાની પૂર્વક સાનુકુળ સંજોગ રહે.
- *પ્રેમીજનો*:- મુશ્કેલી થી મુલાકાત રહે.
- *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
- *વેપારી વર્ગ*:- લાભદાયી તક નાં સંજોગ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-મહત્વ ની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
- *શુભ રંગ* :- પીળો
- *શુભ અંક*:- ૬
0 Response to "જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, કોઈને કામકાજમાં સાવચેતી રાખવી પડશે તો કોઈને નોકરીના આશાસ્પદ સંકેત રહે"
ટિપ્પણી પોસ્ટ કરો