નોરા ફતેહીના 7 સૌથી બોલ્ડ આઉટફિટ, જેને જોઈને અટકી ગયા કરોડો ફેન્સના શ્વાસ
નોરા ફતેહીના ફોટા આમ તો ઈન્ટરનેટ પર વાયરલ થતા જ રહે છે. હાલમાં જ નોરા ફતેહીના અમુક ફોટા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે, આ ફોટામાં નોરા લાઈટ કલરના લહેંગામાં દેખાઈ રહી છે જેનો બ્લાઉઝ ખૂબ જ ડીપ નેક છે. મોતીઓથી ભરેલો આ આઉટફિટમાં નોરાનો ખુબ જ બોલ્ડ અવતાર સામે આવ્યો છે. પણ આ કઈ પહેલીવાર નથી કે નોરા ફતેહી એના બોલ્ડ આઉટફિટના કારણે ઈન્ટરનેટનું તાપમાન ગરમ કરી ચુકી હોય, આ અગાઉ પણ ઘણી વાર નોરાના બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ ફોટા વાયરલ થયા છે. તો ચાલો આજે જાણી લઈએ નોરા ફતેહીના અમુક સૌથી બોલ્ડ આઉટફિટ વિશે જેના ફોટા ઘણા સમય સુધી શેર થતા રહ્યા. જોઈ લો નોરાના અમુક એવા આઉટફિટ જેને ફેન્સે ખૂબ જ પસંદ કર્યા.
ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન

નોરા એની ફિઝિકનું ખાસ ધ્યાન રાખે છે અને રૂટિનમાં જિમ, યોગા અને અન્ય પ્રેક્ટિસ કરતી રહે છે. એમના ફિગર પર ફિદા લોકોની પણ કોઈ કમી નથી પણ એમના આઉટફિટથી પણ ઘણા લોકો ઇન્સપાયર થાય છે.
નોરાના ફિગરના કરોડો દીવાના.

નોરા ફતેહી સાડીમાં દેખાય કે પછી શોર્ટ સ્કર્ટમાં, એ દર વખતે આઉટફિટને ખૂબ જ સુંદર રીતે કેરી કરે છે અને દરેક પ્રકારના આઉટફિટ એમના પર સારો લાગે છે.
સાડીથી લઈને બિકીની સુધી બધામાં હિટ
નોરા ફતેહીએ થોડા દિવસ પહેલા રિંગ સ્પોર્ટેડ વન પીસ ડ્રેસથી લઈને બિકીની સાથે શ્રગ વાળા આઉટફિટ પહેરવા જેવો પ્રયોગ કર્યો છે.
ઝડપથી વધી રહી છે નોરાની ફેન ફોલોઇંગ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી પાસે હાલના દિવસોમાં કામની કોઈ કમી નથી. એમનો કરિયર ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે અને ફેન્સ વચ્ચે એમની ફોલોઇંગ ઝડપથી વધી રહી છે.
ફક્ત ઇન્સ્ટાગ્રામ પર છે આટલા ફોલોઅર્સ.

ફક્ત ઇન્સ્ટાગ્રામ પર નોરા ફતેહીના 3 કરોડથી વધુ લોકો ફોલો કરે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી હાલના દિવસોમાં ઘણા મ્યુઝિક વિડીયો કર્યા છે જેને ખૂબ જ પ્રેમ મળ્યો છે.
ફેશનની બાબતમાં કર્યા બધાને ફેલ

એ સિવાય નોરા ફતેહી હાલમાં જ અબુ જાની ખોસલા અને સંદીપ ખોસલાના રિવિલિંગ આઉટફિટમાં પણ દેખાઈ હતી જેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.
0 Response to "નોરા ફતેહીના 7 સૌથી બોલ્ડ આઉટફિટ, જેને જોઈને અટકી ગયા કરોડો ફેન્સના શ્વાસ"
ટિપ્પણી પોસ્ટ કરો