ટૈરો રાશિફળ : રવિવારના દિવસનું વાંચો રાશિફળ અને ઉપાય
ટૈરો રાશિફળ : રવિવારના દિવસનું વાંચો રાશિફળ અને ઉપાય
મેષ – નવી ડીલ કરતી વખતે પેપર વર્કની સંપૂર્ણ તપાસ કરો, દૈનિક કામોમાં અવરોધો આવશે. જીવનસાથીની વાત પર ધ્યાન આપો.
ઉપાય: શ્રીયંત્રની સામે 9 વાટનો દીવો કરો.
વૃષભ- કાયદાકીય બાબતોનું સમાધાન મળશે. તમારી પ્રવૃત્તિઓ અને શક્તિ જોઈને શત્રુની પરાજિત થઈ જશે. લોન કે ઉધાર નાણાની સંપૂર્ણ ચુકવણી પણ કરી શકો છો.
ઉપાય: શિવલિંગ પર પંચામૃતનો અભિષેક કરો.
મિથુન – તમારા જીવનમાં પરિવર્તન આવશે. જો તમે નવા કાર્ય માટે કોઈ યોજના તૈયાર કરી રહ્યા છો મુક્તમને પરીવાર કે મિત્રો સાથે વાત કરો. મદદની જરૂર હોય તો પણ લોકો આગળ આવશે બસ એકવાર વાત કરી જુઓ.
ઉપાય: ‘ઓમ નમ: શિવાય’ મંત્રનો જાપ કરો.
કર્ક – આવક વધારવામાં સમય લાગી શકે છે. નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં કાર્ય અટકશે નહીં ચાલુ રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.
ઉપાય: પીપળા નીચે દિવો કરો.
સિંહ- તમારા મનમાં પણ કાર્ય કરવાનો ઉત્સાહ રહેશે, પરંતુ આશંકાઓ પણ રહેશે. તમારો ગુસ્સો બનતા કામને બગાડી શકે છે.
ઉપાય: 11 સફેદ કોડી તિજોરીમાં રાખો.
કન્યા – હાલના સંજોગો કાર્યક્ષેત્રમાં પ્રગતિ દર્શાવે છે. આ સમય દરમિયાન તમારા કામનું ભારણ ઘટી શકે છે. અન્ય લોકો તમારા આકર્ષણથી પ્રભાવિત થશે.
ઉપાય: ગાયને રોટલી અથવા લીલો ચારો ખવડાવો.
તુલા-કૌટુંબિક બાબતોમાં સમજદારીપૂર્વક કામ કરો, વૈવાહિક સંબંધોમાં કડવાશ આવી શકે છે. બહારની વસ્તુઓ ખાવા-પીવાથી બચો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
ઉપાય: ઘીના દિવડામાં 4 લવિંગ મૂકી પ્રગટાવો.
વૃશ્ચિક-તમારે વ્યવહારિક થવાની જરૂર છે, વધારે પડતો લાગણીશીલ સ્વભાવ અને ભાવનાત્મકતા તમને નુકસાન પહોંચાડી શકે છે. અસંતુલિત ખોરાકના લીધે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
ઉપાય: લાલ ચુંદડી સાથે 5 પ્રકારના ડ્રાયફ્રૂટ માતાને અર્પણ કરો.
ધન – તમે તમારી નોકરી અથવા ધંધામાં કેટલાક અણધારી સમસ્યાનો સામનો કરી શકો છો. કોઈપણ ખાસ કાર્યમાં નિષ્ફળતા મનને અસ્વસ્થ કરી શકે છે.
ઉપાય: દેવી મંદિરમાં લાલ રંગનો ધજા ચઢાવો.
મકર-સંજોગો તમારા હાથમાંથી નીકળવાનું શરૂ થશે પરંતુ પરિસ્થિતિ તમારાથી અનુકૂળ રહેશે. માંગલિક કાર્યક્રમોમાં ભાગ લેશો.
ઉપાય: મંદિરમાં સોપારી અર્પણ કરો.
કુંભ- તમે તમારી જાતને નવી બાબતો અને કાર્યો માટે ઉત્સાહિત કરી શકશો નહીં. ટૂંક સમયમાં તમે કરેલી ભૂલનો તમને ખ્યાલ આવશે. સ્વાસ્થ્ય નરમ રહેશે.
ઉપાય: માતા દુર્ગાને 7 એલચી ચઢાવો.
મીન – વ્યવસાયિક મોરચે પરિસ્થિતિ પ્રતિકૂળ જોવા મળશે. તમે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ શરૂ કરી શકો છો. ખાનગી વાત શેર કરવામાં સાવચેત રહો.
ઉપાય: માતાને મખાનાની ખીર ચઢાવો.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
0 Response to "ટૈરો રાશિફળ : રવિવારના દિવસનું વાંચો રાશિફળ અને ઉપાય"
ટિપ્પણી પોસ્ટ કરો