બિપાશા બાસુએ વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન, શેર કર્યા માલદીવ્સ વેકેશનના બોલ્ડ અને રોમેન્ટિક ફોટા
બોલીવુડની બંગાળી બ્યુટી બિપાશા બાસુ થોડા દિવસથી ઈન્ટરનેટનું તાપમાન વધારી રહી છે. એનું કારણ છે કે આજકાલ બિપાશા બાસુ પોતાના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે માલદીવસમાં રજાઓની મજા માણી રહી છે. તમને જણાવી દઈએ કે બિપાશા બાસ માલદીવસમાં પોતાના પતિ કરણ સિંહ ગ્રોવરનો બર્થ ડે સેલિબ્રિટ કરવા ગઈ હતી. બર્થ ડે સેલિબ્રેશન તો ક્યારનું પૂરું થઈ ગયું પણ બિપાશા બાસુ હજી પણ પોતાના વેકેશન મૂડમાં જ છે અને સતત વેકેશનના રોમેન્ટિક અને બિકીની વાળા ફોટા ઈન્ટરનેટ પર શેર કરી રહી છે. બંગાળી બ્યુટીના આ હોટ અને રોમેન્ટિક ફોટા ઈન્ટરનેટ પર ચારે બાજુ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
_1614343175511_1614343193555.jpg)
બિપાશા બસુએ માલદીવથી પોતાનો એક લેટેસ્ટ ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ ફોટામાં બિપાશા વ્હાઇટ

આમ તો આ પહેલા પણ બિપાશા બાસુ સોશિયલ મીડિયા પર પોતાના બિકીની પહેરેલા ઘણા ફોટા શેર કરી ચુકી છે પણ આ લેટેસ્ટ
બિકીની પહેરેલા આ ફોટાને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાની સાથે બિપાશા બસુએ કેપ્સનમાં લખ્યું છે કે લવ યોર સેલ્ફ એટલે કે પોતાની જાતને પ્રેમ કરો.
દુનિયાની ચિંતા છોડીને બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે.
આ ફોટામાં બિપાશા બાસુ પોતાના પતિ કરણ સિંહ ગ્રોવર પર ખૂબ જ પ્રેમ વરસાવી રહી છે.
એમના આ ફોટા ફેન્સને આકર્ષિત કરી રહ્યા છે. એ આ ફોટા પર ઘણી બધી કમેન્ટ કરી રહ્યા છે.
એક યુઝરે કમેન્ટ કરી છે કે સુપર હોટ તો કોઈએ કમેન્ટ કરી છે “ઉંફ હોટનેસ” કોઈએ hottie તો કોઈએ કહ્યું છે gorgeous. પણ એમાં કોઈ શંકાને સ્થાન નથી કે 42 વર્ષની બિપાશા બાસુ આજે પણ આ સિઝલિંગ હોટ ફોટામાં પોતાના ફેન્સને ક્રેઝી બનાવી રહી છ
બિકીની પહેરેલી બિપાશા બાસુ અલગ અલગ અંદાજમાં ઘણા જ સ્ટાઈલિશ અને હોટ પોઝ આપતી દેખાઈ રહી છે
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સના ટચમાં રહેવા માટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ
પર પોતાના ફોટા શેર કરતા રહે છે

કરણ સિંહ ગ્રોવરની સાથે સાતે બિપાશા બસુનો આ લુક એમના ફેન્સને દીવાના બનાવી રહ્યો છે
આ ફોટામાં બિપાશા બાસુ બીચના કિનારે પોઝ આપતી દેખાઈ રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "બિપાશા બાસુએ વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન, શેર કર્યા માલદીવ્સ વેકેશનના બોલ્ડ અને રોમેન્ટિક ફોટા"
ટિપ્પણી પોસ્ટ કરો