ફોટોગ્રાફરે ખેંચી મલાઇકાની તસવીર અને અર્જુન કપૂરે ગુસ્સામાં આવી કહ્યું કંઇક એવું કે…

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સેલેબ્રીટીસ ઘણી વાર પોતાની અંગત જીવનને જાહેર થઈ જતા ગુસ્સે થઈ જતા હોય છે. ત્યારે જ મીડિયા સાથે આવું વર્તન કરવા માટે ઘણી બધી વાર સેલેબ્રીટીસને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યા છે. ઘણી વાર સેલેબ્સના આવા ગુસ્સાને જોઈને તેમના ફેંસ સમજી શકતા નથી કે, આ સેલેબ્સ આવું વર્તન કેમ કરી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના અત્યારે ઘટી હતી. રવિવાર રાતના સમયે અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી મલાઈકા અરોરા એકસાથે જોવા મળ્યા હતા.

image source

કરીના કપૂર ખાનએ બીજા દીકરાને જન્મ આપી દીધા બાદ મલાઈકા અને અર્જુન બંને કરીના કપૂર ખાનને સાથે મળવા પહોચ્યા હતા. ત્યાં જ મીડિયા રિપોર્ટર દ્વારા ફટાફટ અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી મલાઈકા અરોરાના ફોટોસ લેવા માટે પડાપડી કરવા લાગ્યા મીડિયાના આવા વર્તનથી અભિનેતા અર્જુન કપૂર ખુબ જ ચિડાઈ ગયા હતા. કરીના કપૂર ખાનની ડીલીવરી થઈ ગયા પછીથી ઘણા બધા નજીકના સંબંધીઓ અને મિત્રો કરીનાને મળવા આવી રહ્યા હતા.

બીજા દીકરાના જન્મ થઈ ગયા બાદ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન નવા ઘરમાં રહેવા ચાલ્યા ગયા છે. અભિનેત્રી મલાઈકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂર પણ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનને મળવા માટે બંનેના નવા ઘરે આવી પહોચ્યા હતા. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બંનેને એકસાથે જોઈને એક ફોટોગ્રાફરએ બાજુમાં આવેલ દીવાલ પર ચડી જાય છે અને બંને સેલેબ્રીટીસના ફોટોસ લેવા લાગે છે. ફોટોગ્રાફરના આવા વર્તનથી અભિનેતા અર્જુન કપૂર ખુબ જ ગુસ્સે થઈ ગયા હતા.

image source

દીવાલ પર ચડેલ ફોટોગ્રાફરને જયારે અભિનેતા અર્જુન કપૂરએ નીચે ઉતરી જવાનું કહે છે ત્યારે તે ફોટોગ્રાફર અર્જુન કપૂરની આ વાત માનવાથી ઈન્કાર કરી દે છે અને અભિનેતા અર્જુન કપૂરને ગુસ્સો આવી ગયો હતો. અભિનેતા અર્જુન કપૂર ગુસ્સામાં લાલ થતા બોલ્યા અરે એય લાલ શર્ટ ડરી જઈને ભાગવા કેમ લાગ્યો? અભિનેતા અર્જુન કપૂરનો ગુસ્સો કરવા વાળો આ વિડીયો અને ફોટોસ હવે ઘણી ઝડપથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે.

આ વિડીયોમાં અભિનેતા અર્જુન કપૂરની સાથે અભિનેત્રી મલાઈકા અરોરા પણ જોવા મળી આવે છે. અભિનેતા અર્જુન કપૂર પોતાની કાર માંથી નીકળી આવે છે અને અર્જુન કપૂરએ કેમેરામેન પર ગુસ્સો કરી રહ્યા હતા. અભિનેતા અર્જુન કપૂરને એવું કહેતા જોવા મળ્યા હતા કે, ‘તમે બિલ્ડીંગમાં અંદર આવી રીતે ચડી જાવ છો તે ચાલે નહી…. એટલે આપને વિનંતી કરું છું કે, આપે આવું કરવું નહી. હું આપની સાથે શાંતિથી વાત કરી રહ્યો છો તો પણ તમે લોકો માની જ નથી રહ્યા આવું કેવી રીતે ચાલે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "ફોટોગ્રાફરે ખેંચી મલાઇકાની તસવીર અને અર્જુન કપૂરે ગુસ્સામાં આવી કહ્યું કંઇક એવું કે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel