સોનમકપુરની લગ્ન પછીની આ 10 તસ્વીરો જોઈને લોકો ચોંકી ઉઠ્યા, બોલ્યા ઉફ્ફ તારી સાઈઝ તો…
બૉલીવુડના જક્કાસ અભિનેતા અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરના લગ્નને એક વર્ષ કરતા પણ વધારે સમય થઇ ગયો છે. સોનમ કપૂરે દિલ્લીના બિઝનેસમેન આનંદ આહુજા સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા.
સામાન્ય લોકોની જેમ સોનમ કપૂરના જીવનમાં પણ ઘણા બદલાવો આવ્યા છે. જેને લઈને પિતા અનિલ કપૂરે ખુલાસો કર્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં દરમિયાન અનિલ કપૂરને પૂછવામાં આવ્યું કે લગ્ન પછી સોનમ કપૂર ખુબ ઓછી ઘરે આવે છે
તો અનિલ કપૂરે કહ્યું કે તે દિવાળી ખુબ જ સારી હતી, અમે લંડનમાં હતા અને ત્યાં અમે તેના ઘરે તહેવારની ઉજવણી કરી હતી. દિવાળી પર અમે માત્ર એક નાની એવી પૂજા રાખી હતી કેમ કે શ્રીદેવીનું તે જ વર્ષે નિધન થયું હતું”.
અનિલ કપૂરે આગળ કહ્યું કે,”આ વખતે સૌભાગ્યથી આનંદ અને સોનમ અહીં ભારતમાં હતા માટે અમે એક શાનદાર પાર્ટી રાખી હતી. તે સોનમ અને રિયા દ્વારા હોસ્ટ કરવામાં આવ્યું હતું, માટે તેના દરેક મિત્રો ત્યાં હાજર હતા. મારી પત્ની સારી એવી હોસ્ટ છે અને સોનમ અને રિયાએ પોતાની માં પાસેથી જ હોસ્ટિંગ શીખ્યું છે.
સોનમ કપુરમાં આવેલા બદલાવોને લઈને અનિલ કપૂર કહે છે કે,”અરે, હું તમને જણાવી દઉં કે તેને લંડનમાં ભોજન બનાવવાનું પણ શરૂ કરી દીધું છે. મેં હજી સુધી તેના હાથનું બનેલું ભોજન ખાધું નથી, પણ મેં સાંભળ્યું છે કે તે સારું જમવાનું બનાવે છે. આનંદની સાથે સૌથી સારી બાબત એ છે કે અમે મિત્રની જેમ રહીએ છીએ.
સોનમ કપૂર છેલ્લી વાર ફિલ્મ દ ઝોયા ફેક્ટરમાં જોવા મળી હતી. જો કે ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. જ્યારે અભિનેતા અનિલ કપૂર છેલ્લી વાર ફિલ્મ મલંગ માં જોવા મળ્યા હતા.
0 Response to "સોનમકપુરની લગ્ન પછીની આ 10 તસ્વીરો જોઈને લોકો ચોંકી ઉઠ્યા, બોલ્યા ઉફ્ફ તારી સાઈઝ તો…"
ટિપ્પણી પોસ્ટ કરો