કાચી કેરીના છે અઢળક ફાયદા

Spread the love
ઉનાળાની વધતી જતી ગરમી માં લૂ ના લાગી જાય તે માટે કાચી કેરી અકસીર ઉપાય છે.
કાચી કેરી એસીડીટીની સમસ્યા માટે નો રામબાણ ઈલાજ છે.
કાચી કેરીના કારણે રાત લાંબા સમય સુધી મજબૂત રહે છે.
કાચી કેરી માં ઉચ્ચ માત્રામાં ફાઈબર હોવાથી શરીરનું વજન ઘટે છે .
ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કેરી ખુબ જ સારી માનવામાં આવે છે.
ગરમીના કારણે શરીર પર થતી અળાઇ ને દૂર કરે છે.
કાચી કેરી ગરમીમાં શરીરને ટાઢક આપે છે.
0 Response to "કાચી કેરીના છે અઢળક ફાયદા"
ટિપ્પણી પોસ્ટ કરો