10.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૦-૦૬-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- અમાસ ૧૬:૨૪ સુધી.
- વાર :- ગુરૂવાર
- નક્ષત્ર :- રોહિણી ૧૧:૪૫ સુધી.
- યોગ :- ધૃતિ ૦૭:૪૮ સુધી.
- કરણ :- નાગ,કિંસ્તુઘ્ન.
- સૂર્યોદય :-૦૫:૫૭
- સૂર્યાસ્ત :-૧૯:૧૮
- ચંદ્ર રાશિ :-વૃષભ ૨૫:૧૦ સુધી. મિથુન
- સૂર્ય રાશિ :-વૃષભ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ -ભાવુકા અમાવસ્યા,શનિશ્વર જયંતિ,કંકણાકૃતિ(સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં).
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક ગૂંચ ઉલજન રહે.
- લગ્નઈચ્છુક :-શાંતિ રાખવી.
- પ્રેમીજનો:- અંજપો બનેલો રહે.
- નોકરિયાત વર્ગ:-તણાવ ઉગ્રતાથી દૂર રહેવું.
- વેપારીવર્ગ:-ધીરજનાં ફળ મીઠાં.
- પારિવારિકવાતાવરણ:- મહેનતનું ફળ મળતું લાગે.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૭
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-વ્યથા ચિંતા સતાવે.
- લગ્નઈચ્છુક :-અવરોધ રહે.
- પ્રેમીજનો:-મન મુટાવ રહે.
- નોકરિયાત વર્ગ:- સાનુકૂળ સંજોગ.
- વેપારીવર્ગ:- વિલંબના સંજોગ.
- પારિવારિકવાતાવરણ:- મહત્વના કામમાં પ્રગતિના સંજોગ.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- સાનુકૂળ દિવસ.
- લગ્નઈચ્છુક :-વિલંબ રખાવે.
- પ્રેમીજનો:-મિલન મુલાકાતના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-અડચણના સંજોગ.
- વેપારીવર્ગ:- મુસાફરી ભારે પડે.
- પારિવારિક વાતાવરણ:-ખર્ચ,વ્યય,નાણાંભીડના સંજોગ.
- શુભરંગ:- લીલો
- શુભ અંક:- ૬
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-સ્વસ્થતા ટકાવવી.
- લગ્નઈચ્છુક :- અડચણ રહી શકે.
- પ્રેમીજનો:-મોજ મજાના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- સાનુકૂળતા બનતી જણાય.
- વેપારી વર્ગ:-વ્યવસાયિક લાભના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:- ખોટા ખર્ચ વ્યયથી બચવું.
- શુભ રંગ:- પીળો
- શુભ અંક:- ૮
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:- ધીરજ રાખવી.
- લગ્નઈચ્છુક :- ગ્રહમાન સુધરતાં જણાય.
- પ્રેમીજનો :- મિલન મુલાકાત.
- નોકરિયાત વર્ગ :- ધીરજથી કામ કરવા.
- વેપારીવર્ગ :- ઉલજન બનેલી રહે.
- પારિવારિક વાતાવરણ:-ધાર્યું કામ વિલંબમાં પડે.માનસિક વ્યગ્રતા.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:-આપસી મનમેળ જાળવવો.
- નોકરિયાત વર્ગ:- કાર્ય બોજની સમસ્યા.
- વેપારીવર્ગ:-પ્રગતિના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:- શાંતિથી દિવસ પસાર કરવો.
- શુભ રંગ:- ગ્રે
- શુભ અંક:- ૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:માનસિક સ્વસ્થતા ટકાવવી.
- લગ્નઈચ્છુક :-ધીરજ વર્તવી.
- પ્રેમીજનો:- મિલન મુલાકાત.
- નોકરિયાત વર્ગ:-ચિંતા વ્યથા ના સંજોગ.
- વ્યાપારી વર્ગ:ઉલજન ચિંતાના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-શાંતિથી દિવસ પસાર કરવો.
- શુભ રંગ:- વાદળી
- શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ :-
- સ્ત્રીવર્ગ:- માનસિક તણાવ.
- લગ્નઈચ્છુક :- ઉલજનના સંજોગ.
- પ્રેમીજનો:- મિલન મુલાકાત.
- નોકરિયાતવર્ગ:-માનસિક વ્યગ્રતા.
- વેપારીવર્ગ:- વિલંબ તણાવના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા વિવાદ ટાળવા.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- સમસ્યાનું સમાધાન મળતું જણાય.
- લગ્નઈચ્છુક :-મન પર કાબૂ રાખવો.
- પ્રેમીજનો :-મિલનની સાનુકૂળતા.
- નોકરિયાતવર્ગ :- ઉતાવળો નિર્ણય ટાળવો.
- વેપારીવર્ગ:- હરીફની ચિંતા રહે.
- પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અકસ્માત અંગેથી જાળવવું.
- શુભરંગ:- નારંગી
- શુભઅંક:- ૩
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:- સમસ્યા હળવી બને.
- લગ્નઈચ્છુક :-માનસિક અંજપો.
- પ્રેમીજનો:- અવરોધના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-સંજોગ અવરોધ પલટાતા જણાય.
- વેપારીવર્ગ:-ઉદ્વેગ અશાંતિ રહે.
- પારિવારિકવાતાવરણ:-સામાજિક ગૂચ ઉકલતી જણાય.
- શુભ રંગ :- નીલો
- શુભ અંક:- ૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- માનસિક શાંતિ જાળવવી.
- લગ્નઈચ્છુક :- સવાંદિતા સર્જી શકો.
- પ્રેમીજનો:- નિરાશા દૂર થતી જણાય.
- નોકરિયાત વર્ગ:- અવરોધ ધીમે ધીમે દૂર થતાં જણાય.
- વેપારીવર્ગ:- અડચણના સંજોગ.
- પારિવારિકવાતાવરણ:-ચિંતા હળવી બનતી જણાય.
- શુભરંગ:- ભૂરો
- શુભઅંક:- ૨
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:- સવાંદિતા અવરોધ દૂર થાય.
- લગ્નઈચ્છુક :- રાહતના સમાચાર પ્રાપ્ત થાય.
- પ્રેમીજનો:-ચિંતાનો ઉપાય મળે.
- નોકરિયાત વર્ગ:-લાભ અટકતો જણાય.
- વેપારી વર્ગ:- ધીરજની કસોટી થતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક કાર્ય રચના થાય.
- શુભ રંગ :- જાંબલી
- શુભ અંક:-૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "10.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો