બુધવારે મેષરાશિના લોકોને મહત્વના કામ રહશે પ્ર્તિકુળતા જાણો ૧૨ રાશિનુ રાશિફળ
તારીખ ૦૧-૦૮-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
- તિથિ :- દશમ ૩૦:૨૩ સુધી.
- વાર :- બુધવાર
- નક્ષત્ર :- મૃગશીર્ષ ૧૨:૩૫ સુધી.
- યોગ :- વજ્ર ૦૯:૩૯ સુધી.
- કરણ :-વણિજ,વિષ્ટિ.
- સૂર્યોદય :-૦૬:૨૩
- સૂર્યાસ્ત :-૧૮:૫૪
- ચંદ્ર રાશિ :- મિથુન
- સૂર્ય રાશિ :- સિંહ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ
બુધ પૂજન.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-મુસાફરીની સંભાવના.
- લગ્નઈચ્છુક :-સંજોગ સાથ ના આપે.
- પ્રેમીજનો:-મત મતાંતર રહે.
- નોકરિયાત વર્ગ:-કામ સખત મહેનત માંગી લે.
- વેપારીવર્ગ:-સાનુકૂળતા બને.
- પારિવારિકવાતાવરણ:- મહત્ત્વના કામમાં પ્રતિકૂળતા રહે.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
- લગ્નઈચ્છુક :-સત્વરે અવસર પ્રાપ્ત થાય.
- પ્રેમીજનો:- આશંકાઓ છોડવી.
- નોકરિયાત વર્ગ:- આવક સુધરે પગાર વધવાની સંભાવના.
- વેપારીવર્ગ:-આવકમાં વધારો થાય.
- પારિવારિકવાતાવરણ:- મૂંઝવતા પ્રશ્નો હલ થતાં જણાય.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા બને.
- લગ્નઈચ્છુક :-સમયનો સાથ મળે.
- પ્રેમીજનો:-સાનુકૂળતા એ મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ:-લાભદાયી તક મળે.
- વેપારીવર્ગ:-સંજોગ સારા ગોઠવાતા જણાય.
- પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
- શુભરંગ:- વાદળી
- શુભ અંક:- ૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણભર્યા સંજોગ રહે.
- લગ્નઈચ્છુક :-અવરોધો ઊભા થાય.
- પ્રેમીજનો:-શંકા-કુશંકા ઊભી થાય.
- નોકરિયાત વર્ગ:-ખર્ચ મા વૃદ્ધિ થાય.
- વેપારી વર્ગ:-રોકાણ કરવાની ઈચ્છા જણાય.
- પારિવારિક વાતાવરણ:- ચિંતા ઉચાટ રહે.
- શુભ રંગ:- પોપટી
- શુભ અંક:- ૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-અકળામણ યુક્ત દિવસ રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા વધે.
- પ્રેમીજનો :- મુલાકાત શક્ય રહે.
- નોકરિયાત વર્ગ :-વિપરીત સંજોગો રહે.
- વેપારીવર્ગ :-મુશ્કેલી પાર કરી શકો.
- પારિવારિક વાતાવરણ:-સ્નેહીનો સાથ-સહકાર મળે.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :-૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
- લગ્નઈચ્છુક :-અવરોધો ઊભા થાય.
- પ્રેમીજનો:-સમજદારી સાનુકૂળતા અપાવે.
- નોકરિયાત વર્ગ:-નોકરી અંગે સાનુકૂળતા રહે.
- વેપારીવર્ગ:-ઉન્નતી પ્રગતિના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-મહેનતનું ફળ મળે.
- શુભ રંગ:- જાંબલી
- શુભ અંક:- ૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:મૂંઝવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.
- પ્રેમીજનો:-મુલાકાત ફળે.
- નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ રહે.
- વ્યાપારી વર્ગ: ભાગ્ય યોગે પરિસ્થિતિ સુધરે.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
- શુભ રંગ:- સફેદ
- શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:- તંગદિલી ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-હિતશત્રુઓથી સાવધ રહેવું.
- પ્રેમીજનો:- તણાવ સર્જાય.
- નોકરિયાતવર્ગ:- પ્રમોશનની સંભાવના.
- વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
- પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ થતાં જણાય.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- સકારાત્મકતા વધે.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો ફળદાયી જણાઈ.
- પ્રેમીજનો :-મુલાકાતમાં સાનુકૂળતા બને.
- નોકરિયાતવર્ગ :-નવી નોકરી પ્રાપ્ત થાય.
- વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી બને.
- પારિવારિક વાતાવરણ:-માનસિક સંયમ જરૂરી.
- શુભરંગ:-પીળો
- શુભઅંક:-૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-મત મતાંતર ટાળવા.
- લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
- પ્રેમીજનો:- વિલંબથી મુલાકાત સંભવ.
- નોકરિયાત વર્ગ:-સંજોગ નો સાથ લઈ શકો.
- વેપારીવર્ગ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
- પારિવારિકવાતાવરણ:-ભાગીદારીમાં સાવચેતી આગળ વધવું.
- શુભ રંગ :-ભૂરો
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક વાતાવરણ ચિંતા રખાવે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી જણાય.
- પ્રેમીજનો:-મુલાકાતના સંજોગ રહે.
- નોકરિયાત વર્ગ:- સ્થિર નોકરીના પ્રશ્નો સતાવે.
- વેપારીવર્ગ:-ઉલજન છૂટતી જણાય.
- પારિવારિકવાતાવરણ:-મુશ્કેલી દૂર થતી જણાય.
- શુભરંગ:-નીલો
- શુભઅંક: ૧
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-સંજોગ સરકે.
- પ્રેમીજનો:-અવરોધ સર્જાય.
- નોકરિયાત વર્ગ:-કાર્યબોજ માં વૃદ્ધિ થાય.
- વેપારી વર્ગ:- મહત્ત્વના કામકાજ સફળ બને.
- પારિવારિક વાતાવરણ:-અક્કડ વલણથી ગૂંચવણ જણાય.
- શુભ રંગ :-નારંગી
- શુભ અંક:-૩
0 Response to "બુધવારે મેષરાશિના લોકોને મહત્વના કામ રહશે પ્ર્તિકુળતા જાણો ૧૨ રાશિનુ રાશિફળ"
ટિપ્પણી પોસ્ટ કરો