જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને સાનુકૂળ તકની આશા ફળતી જણાય
*તારીખ-૨૪-૧૦-૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- આશ્વિન માસ કૃષ્ણ પક્ષ
- *તિથિ* :- ચોથ ૨૯:૪૫ સુધી.
- *વાર* :- રવિવાર
- *નક્ષત્ર* :- રોહિણી ૨૫:૦૩ સુધી.
- *યોગ* :- વરિયાન ૨૩:૩૬ સુધી.
- *કરણ* :- બવ,બાલવ.
- *સૂર્યોદય* :- ૦૬:૩૯
- *સૂર્યાસ્ત* :-૧૮:૦૭
- *ચંદ્ર રાશિ* :- વૃષભ
- *સૂર્ય રાશિ* :-તુલા
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ*
સંકષ્ટ ચતુર્થી,કરક ચતુર્થી,કરવા ચોથ,દાસસથીર ચતુર્થી.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતા ઉલજન માં રાહત રહે.
- *લગ્નઈચ્છુક* :-વિપરીત સમય ધીરજ રાખવી પડે.
- *પ્રેમીજનો*:- અવરોધ વિલંબ રહે.
- *નોકરિયાત વર્ગ*:-નવી/તક સંજોગ ની આશા બંધાય.
- *વેપારીવર્ગ*:-સામાજીક સંજોગ વિપરીત જણાય.
- *પારિવારિકવાતાવરણ*:- સાનુકૂળ તક ની આશા ફળતી જણાય.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૮
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-પ્રતિકૂળતા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બનતાં જણાય.
- *પ્રેમીજનો*:- તક મળે તે ઝડપી લેવી.
- *નોકરિયાત વર્ગ*:- ધીરજ દ્વારા સાનુકૂળતા બનશે.
- *વેપારીવર્ગ*:- મુશ્કેલી નો ઉપાય મળે.
- *પારિવારિકવાતાવરણ*:- હરિફ શત્રુ ની કારી ફાવે નહીં.
- *શુભ રંગ*:- ક્રીમ
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૂંચવણ દુર થાય.
- *લગ્નઈચ્છુક* :- ઉલજન રહે.
- *પ્રેમીજનો*:-વિખવાદ થી દૂર રેહવું.
- *નોકરિયાત વર્ગ*:કસોટી યુક્ત સમય.સાવચેત રહેવું.
- *વેપારીવર્ગ*:- કાર્ય બોજ માં વ્યસ્તતા વધે.
- *પારિવારિક વાતાવરણ*:-અકસ્માત પડવા વાગવાથી સંભાળવું.
- *શુભરંગ*:- વાદળી
- *શુભ અંક*:- ૪
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ નો પ્રસંગ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :-ઉંમરનો તફાવત નાં સંજોગ બને.
- *પ્રેમીજનો*:-મિલન મુલાકાત નાં સંજોગ રહે.
- *નોકરિયાત વર્ગ*:-બે બળદ ની લડાઈ માં ખુંટનો ખો નિકળે.
- *વેપારી વર્ગ*:-મુંજવણ દૂર થતી જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-ભાગીદારી માં મનદુઃખ નાં સંજોગ બને.
- *શુભ રંગ*:- પોપટી
- *શુભ અંક*:- ૬
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-શાંતિ અને ધીરજ થી સાનુકૂળતા રહે.
- *લગ્નઈચ્છુક* :-વિલંબ ના સંજોગ બની શકે.
- *પ્રેમીજનો* :- ચિંતા ઉચાટ નાં સંજોગ બને.
- *નોકરિયાત વર્ગ* :- કાર્યક્ષેત્ર બદલાતું જણાય.
- *વેપારીવર્ગ* :- ધારણા મુજબ સફળતા ન મળે.
- *પારિવારિક વાતાવરણ*:પ્રયત્નો સફળ બનતાં જણાય.
- *શુભ રંગ* :-કેસરી
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-આર્થિક ખેંચ ચિંતા રખાવે.
- *લગ્નઈચ્છુક* :- સમય સાથ ન આપે.
- *પ્રેમીજનો*:-મિલન મુલાકાત મુશ્કેલ જણાય.
- *નોકરિયાત વર્ગ*:- મહેનત નું ફળ મળે.
- *વેપારીવર્ગ*:-તણાવ ચિંતા ના સંજોગ રખાવે.
- *પારિવારિક વાતાવરણ*:- ધીમી પ્રગતિ નો અહેસાસ મળે.
- *શુભ રંગ*:- લીલો
- *શુભ અંક*:- ૧
*તુલા રાશિ
- *સ્ત્રીવર્ગ*:વાણી વર્તન માં સંભાળવું.
- *લગ્નઈચ્છુક* :-ધારણા ઉંધી થતી જણાય.
- *પ્રેમીજનો*:- મન પર કાબૂ રાખવો.
- *નોકરિયાત વર્ગ*:-મુજવણ નાં સંજોગ રહે.
- *વ્યાપારી વર્ગ*:મુશ્કેલી નો ઉપાય મળે.
- *પારિવારિક વાતાવરણ*:-ધીરજ ની કસોટી થાય ધાર્યું ન થાય.
- *શુભ રંગ*:- સફેદ
- *શુભ અંક*:- ૩
*વૃશ્ચિક રાશિ* :-
- *સ્ત્રીવર્ગ*:- મુંજવતાં પ્રશ્ન નો માર્ગ મળે.
- *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન અસફળ બનતાં જણાય.
- *પ્રેમીજનો*:- અડચણ બનેલી રહે.
- *નોકરિયાતવર્ગ*:- ચિંતા બોજ હળવો બને.
- *વેપારીવર્ગ*:- અકળામણ દૂર થાય.
- *પારિવારિક વાતાવરણ*:-નાણાં ભીડ નાં સંજોગ ચિંતા રખાવે.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૮
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કસોટીકારક સમય.
- *લગ્નઈચ્છુક* :-વિટંબણા બની રહે.
- *પ્રેમીજનો* :- ઇગો મમત છોડવા.
- *નોકરિયાતવર્ગ* :- મુશ્કેલી નો ઉપાય મળે.
- *વેપારીવર્ગ*:-લાભદાયી તક નાં સંજોગ બની શકે.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રગતિકારક સંજોગ સર્જાય.
- *શુભરંગ*:- નારંગી
- *શુભઅંક*:-૯
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- મનોવ્યથા માં રાહત જણાય.
- *લગ્નઈચ્છુક* :-ઈચ્છાઓ ને લગામ આપવી.
- *પ્રેમીજનો*:- મુલાકાત/પ્રયત્ન સફળ બને.
- *નોકરિયાત વર્ગ*:-માહોલ અંગે ચિંતા રહે.
- *વેપારીવર્ગ*:-નવી યોજના સ્વપ્ન થતી જણાય.
- *પારિવારિકવાતાવરણ*:-આર્થિક સમસ્યા ઘેરી ન બને તે જોવું.
- *શુભ રંગ* :- નીલો
- *શુભ અંક*:- ૫
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કુટુંબ ક્લેશ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :- અવરોધ નાં સંજોગ રહે.
- *પ્રેમીજનો*:- તક સરકે.
- *નોકરિયાત વર્ગ*:- કાર્યક્ષેત્રે વિકટતા રહે.
- *વેપારીવર્ગ*:-સમાધાનકારી બની સમય જાળવવો.
- *પારિવારિકવાતાવરણ*:આર્થિક આયોજન પર જરૂરી ધ્યાન આપવું.
- *શુભરંગ*:- ભુરો
- *શુભઅંક*:-૨
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે ની ચિંતા સતાવે.
- *લગ્નઈચ્છુક* :- કેટલાક પ્રશ્નો ઉલજન રખાવે.
- *પ્રેમીજનો*:-આકર્ષણનો પરપોટો હોય ધીરજ રાખવી.
- *નોકરિયાત વર્ગ*:તંગદિલી દબાણ નાં સંજોગ બને.
- *વેપારી વર્ગ*:- ઉઘરાણી આવક નો પ્રશ્ન પેચીદો બને.
- *પારિવારિક વાતાવરણ*:-ચિંતા નાં વાદળ હટે.આશસ્પદ સંજોગ બને.
- *શુભ રંગ* :- પીળો
- *શુભ અંક*:-૧
0 Response to "જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને સાનુકૂળ તકની આશા ફળતી જણાય"
ટિપ્પણી પોસ્ટ કરો