માર્કેટમાં આવ્યું નવુ માસ્ક, જે આપમેળે જ કરશે કોરોના વાયરસનો નાશ, અને સાથે…
આજકાલ કોરોનાથી બચવા માટે લોકો નવનવા ઉપાયો શોધી રહ્યા છે અને આ જીવલેણ વાઇરસથી બચવાનો સૌથી ખાસ અને સરળ રસ્તો છે નાક અને મોઢાને માસ્કથી ઢાંકીને રાખવું. કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતાં માસ્કથી નાક અને મોઢું કવર કરવા ખૂબ જરૂરી છે.
એવામાં બજારમાં દરરોજ નવનવા માસ્ક અને સેનિટાઈજાર આવી રહ્યા છે. હવે એ વાઇરસથી બચાવવામાં કેટલા સફળ નીવડે છે એ ખબર પડી શકતી નથી.
આ બધા વચ્ચે યુનિમાસ્ક કંપનીએ એક નવું માસ્ક બહાર પાડ્યું છે. આ માસ્ક ઈકો ફ્રેન્ડલી છે અને હેલ્થગાર્ડ ટેક્નોલોજીથી સજ્જ છે.
આજકાલ લોકો હવે માસ્કની અલગ અલગ ડિમાન્ડ કરી રહ્યા છે કોઈ વધુ સારા પ્રોટેક્ટિવ માસ્કમાં લોકો શ્વાસ નથી લઈ શકતા તો જેમાં શ્વાસ લઈ શકીએ છીએ એ આટલા પ્રોટેક્ટિવ નથી હોતા. માસ્કનું કપડું સારું ન હોય તો ઘણા લોકોને મુંજરો વડે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
એવામાં યુનિમાસ્કએ 100 ટકા કોટનથી બનેલ એક માસ્ક બહાર પાડ્યું છે. જે સ્કીન માટે ખૂબ જ સારું છે અને સાથે જ કોટોન કપડું હોવાને કારણે શ્વાસ પણ સારી રીતે લઈ શકાય છે. ઉપરાંત લુક વાઇસ એ ખૂબ સ્ટાઇલિસ્ટ છે અને કોરોનાવાઈરસથી બચાવે પણ છે. માં કોઈ હાનિકારક તત્ત્વોનો ઉમેરો કરવામાં આવ્યો નથી. માસ્ક કોવિડ-19 વાઈરસ વિરુદ્ધ સુરક્ષા આપે છે. માસ્કની કિંમત 495 રૂપિયા છે. તે વ્હાઈટ, વાઈન રેડ અને બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે. તેની ખરીદી www.unimask.in અને માર્કેટપ્લેસ પરથી કરી શકાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "માર્કેટમાં આવ્યું નવુ માસ્ક, જે આપમેળે જ કરશે કોરોના વાયરસનો નાશ, અને સાથે…"
ટિપ્પણી પોસ્ટ કરો