27.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૭-૦૭-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- આષાઢ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- ચોથ ૨૬:૩૧ સુધી.
- વાર :- મંગળવાર
- નક્ષત્ર :- શતતારા ૧૦:૧૬ સુધી.
- યોગ :- શોભન ૨૧:૧૨ સુધી.
- કરણ :- બવ,બાલવ.
- સૂર્યોદય :-૦૬:૧૧
- સૂર્યાસ્ત :-૧૯:૧૮
- ચંદ્ર રાશિ :- કુંભ ૨૮:૩૬ સુધી. મીન
- સૂર્ય રાશિ :- કર્ક
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ સંકષ્ટ ચતુર્થી અંગારકી.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યાઓ રહે.
- લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ બને.
- પ્રેમીજનો:-મેરેજ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-ઉપરિથી દબાણના સંજોગ.
- વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી જણાય.
- પારિવારિકવાતાવરણ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:- ૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં જતું કરવું.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થતાં જણાય.
- પ્રેમીજનો:-માનસિક તણાવ રહે.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સંભવ.
- વેપારીવર્ગ:-પ્રગતિ નો અહેસાસ થાય.
- પારિવારિકવાતાવરણ:- નોકરી-ધંધાના ક્ષેત્રે લાભની તક.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-વાતચીતમાં સરળતા રહે.
- પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થાય.
- નોકરિયાત વર્ગ:- કામકાજમા સમસ્યા નિવારવી.
- વેપારીવર્ગ:-પ્રતિકૂળતા થી ચિંતા જણાય.
- પારિવારિક વાતાવરણ:-કસોટી કારક સમય.આરોગ્ય જાળવવું.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-વિવાદની સંભાવના.
- લગ્નઈચ્છુક :-વાતચીતમાં અવરોધ સર્જાય.
- પ્રેમીજનો:-છુપાછુપી ના સંજોગ બની શકે.
- નોકરિયાત વર્ગ:-નવી નોકરીના સંજોગો ઉભા થઇ શકે.
- વેપારી વર્ગ:-ચિંતાના વાદળ દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-વાહન-મકાન નું ચુકવણું ચિંતા રખાવે.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-વ્યગ્રતા ચિંતા સતાવે.
- લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ.
- પ્રેમીજનો :-સખ્તાઇ રહે.
- નોકરિયાત વર્ગ :-સહ કર્મચારી માં મતભેદ રહે.
- વેપારીવર્ગ :- પ્રયત્નથી સાનુકૂળતા.
- પારિવારિક વાતાવરણ:- આર્થિક ખેંચ વર્તાય.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક પ્રસન્નતા રહે.
- લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા દૂર થાય.
- પ્રેમીજનો:-ચિંતામાં દિવસ પસાર થાય.
- નોકરિયાત વર્ગ:-કાર્યબોજ વધતો લાગે.
- વેપારીવર્ગ:- ધાર્યા કરતા વધુ વિલંબ થાય.
- પારિવારિક વાતાવરણ:-નકારાત્મકતા છોડવી.
- શુભ રંગ:- નીલો
- શુભ અંક:-૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:મત મતાંતર બનેલા રહે.
- લગ્નઈચ્છુક :-અવસર સંભવ બને.
- પ્રેમીજનો:-પ્રયત્નથી મેરેજ શક્ય બને.
- નોકરિયાત વર્ગ:-પદ પર મળી શકે.
- વ્યાપારી વર્ગ:કુનેહપૂર્વક કામ ઉકેલવા.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-મતભેદો ટાળવા.
- લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અવરોધ આવે.
- પ્રેમીજનો:-ભાગ્ય યોગે મિલન શક્ય બને.
- નોકરિયાતવર્ગ:-સારી નોકરી ના સંજોગો બને.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
- પારિવારિક વાતાવરણ:-ધાર્યું કામ વિલંબમાં પડે.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
- લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા દૂર થાય.
- પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબની સંભાવના.
- નોકરિયાતવર્ગ :-પ્રવાસ મુસાફરી શક્ય રહે.
- વેપારીવર્ગ:-લાભદાયી તક રહે.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
- શુભરંગ:- પીળો
- શુભઅંક:- ૮
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-ધારણા પાર ન પડે.
- પ્રેમીજનો:-તું તું મેં મેં ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કામમાં મન ન લાગે.
- વેપારીવર્ગ:-ખોટા ખર્ચ ઘટાડવા.
- પારિવારિકવાતાવરણ:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.
- શુભ રંગ :- ભૂરો
- શુભ અંક:- ૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા પ્રસન્નતા રહે.
- લગ્નઈચ્છુક :-સંજોગ ગોઠવાતા જણાય.
- પ્રેમીજનો:- સાનુકૂળ મિલનના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- કામકાજમાં સરળતા રહે.
- વેપારીવર્ગ:-સીઝનના કામમાં સાનુકુળતા બને.
- પારિવારિકવાતાવરણ:-અકળામણ દૂર થાય.
- શુભરંગ:-જાંબલી
- શુભઅંક:-૧
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
- લગ્નઈચ્છુક :- નમ્રતાથી સાનુકૂળતા.
- પ્રેમીજનો:-કેટલીક આશંકાઓ રહે.
- નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે સમસ્યા રહે.
- વેપારી વર્ગ:- આવેશમાં ઉતાવળા નિર્ણય ન લેવા.
- પારિવારિક વાતાવરણ:-ધીરજના ફળ મીઠા.
- શુભ રંગ :- નારંગી
- શુભ અંક:-૫
0 Response to "27.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…"
ટિપ્પણી પોસ્ટ કરો