જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને ખાસ વિચારીને પગલાં ભરવા પડશે

*તારીખ-૦૩-૧૧-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- તેરસ ૦૯:૦૩ સુધી. ચૌદસ ૩૦:૦૫ સુધી.
  • *વાર* :- બુધવાર
  • *નક્ષત્ર* :- હસ્ત ૦૯:૫૮ સુધી.
  • *યોગ* :- વિષ્કુંભ ૧૪:૫૩ સુધી.
  • *કરણ* :- વિષ્ટિ,શકુની.
  • *સૂર્યોદય* :- ૦૬:૪૪
  • *સૂર્યાસ્ત* :-૧૮:૦૧
  • *ચંદ્ર રાશિ* :- કન્યા ૨૦:૫૪ સુધી. તુલા
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

કાળી ચૌદશ,ચૌદસ ક્ષય તિથી છે, દીપદાન,ઉલ્કા દર્શન,કુલધર્મ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અવિચારી ખર્ચ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • *પ્રેમીજનો*:-વિચારીને પગલું ભરવું.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યબોજથી મનોભાર રહે.
  • *વેપારીવર્ગ*:-માનસિક ચિંતા દૂર થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- નવું પરિવર્તન કે ચઢાવ-ઉતાર સંભવ.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ખાણીપીણી ખોરાકમાં સાવધાની વર્તવી.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા બની રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાતની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-સહકર્મી નો સાથ સહકાર મળે.
  • *વેપારીવર્ગ*:-સાનુકૂળ તક સંભવ બને.
  • *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક મતભેદ ટાળવા.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ સંજોગ વરતાય.
  • *લગ્નઈચ્છુક* :-આનંદમય વાતાવરણ બને.
  • *પ્રેમીજનો*:-ચિંતા દૂર થતી જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્રે સાનુકૂળતા રહે.
  • *વેપારીવર્ગ*:-સમાધાનકારી વલણથી સાનુકૂળતા.
  • *પારિવારિક વાતાવરણ*:- જૂની ચિંતાઓ દૂર થાય.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અકળામણ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-મન સ્થિર ન હોય ચિંતા રહે.
  • *પ્રેમીજનો*:-પ્રતિકૂળતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:- સહકર્મચારી થી સુવ્યવહાર રાખવો.
  • *વેપારી વર્ગ*:- પરિવર્તન ફેરફારની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-કાર્ય લાભ વિવાદથી દૂર રહેવું.
  • *શુભ રંગ*:-પીળો
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતા અશાંતિના વાદળ વિખેરાય.
  • *લગ્નઈચ્છુક* :-ચર્ચામાં પ્રગતિ ની તક.
  • *પ્રેમીજનો* :-મિલનની તક સર્જાય.
  • *નોકરિયાત વર્ગ* :- તણાવ દુર થાય.
  • *વેપારીવર્ગ* :-સમજી વિચારીને ચાલવું હિતાવહ.
  • *પારિવારિક વાતાવરણ*:-આગજની અકસ્માતથી સંભાળવું.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વાણી માં મીઠાશ ભર્યું વર્તન રાખવું.
  • *લગ્નઈચ્છુક* :-પ્રશ્નોનો ઉકેલ મળે.
  • *પ્રેમીજનો*:- તકેદારીથી સાનુકૂળતા બને.
  • *નોકરિયાત વર્ગ*:-અંતરાય પાર કરી શકો.
  • *વેપારીવર્ગ*:- ધંધામાં પ્રગતિની તક.
  • *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
  • *શુભ રંગ*:-જાંબલી
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-ઓરતા અધૂરા રહે.
  • *નોકરિયાત વર્ગ*:-વાણીવિલાસ માં ધ્યાન આપવું.
  • *વ્યાપારી વર્ગ*: વાણીની મધુરતા સફળતા અપાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-શુભ પ્રસંગ સંભવ રહે.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા દૂર થાય.
  • *પ્રેમીજનો*:-મૂંઝવણ દૂર થાય.
  • *નોકરિયાતવર્ગ*:-કામગીરી અંગે સાનુકૂળતા રહે.
  • *વેપારીવર્ગ*:- સ્નેહી મિત્રનો સહયોગ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-ભાગીદારીમાં મનદુઃખ ની સંભાવના.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:-૨

*ધનરાશિ

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
  • *લગ્નઈચ્છુક* :-તક સરકતી જણાય.
  • *પ્રેમીજનો* :-પ્રયત્નો સફળ બને.
  • *નોકરિયાતવર્ગ* :-મુશ્કેલીના લીધો ચેન પડે નહીં.
  • *વેપારીવર્ગ*:-વ્યાવસાયિક પ્રયત્ન સાકાર બને.
  • *પારિવારિક વાતાવરણ*:-અશાંતિના વાદળ વિખરાય.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સમસ્યા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્યનો સહયોગ મળી શકે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સફળ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રમોશન સંભવ બની શકે.
  • *વેપારીવર્ગ*:-ધંધામાં પ્રગતિની તક.
  • *પારિવારિકવાતાવરણ*:-તણાવમુક્તિ સાથે ચિંતા હળવી બને.
  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૭

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સ્થાયી સંપત્તિ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-વધુ અપેક્ષાથી અવરોધ.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળ મુલાકાત થાય.
  • *નોકરિયાત વર્ગ*:- મુસાફરી ચિંતા રખાવે.
  • *વેપારીવર્ગ*:- સાનુકૂળ તક પ્રાપ્ત થાય.
  • *પારિવારિકવાતાવરણ*:-વાહન સંપત્તિ અંગે ચિંતા યથાવત જણાઈ.
  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:-૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક કાર્ય સફળ બને.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ બને.
  • *પ્રેમીજનો*:-વિવાદ ટાળવો.
  • *નોકરિયાત વર્ગ*:- ચિંતાના વાદળ દૂર થાય.
  • *વેપારી વર્ગ*:- પ્રતિકૂળતા દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્ત્વના કામકાજ સફળ બને.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૮

0 Response to "જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને ખાસ વિચારીને પગલાં ભરવા પડશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel