અપનાવી લો આ ખાસ ટ્રિક અને ફક્ત 1 મિનિટમાં જાણી લો કોઈ પણ વાઈફાઇનો પાસવર્ડ
આજકાલ તમે ક્યાંય પણ જાઓ તમને હોટલ કે રેલ્વે સ્ટેશન પર પણ ફ્રી વાઈફાઈની સુવિધા મળી રહે છે. આજકાલ દરેક વ્યક્તિ અનલિમિટેડ ડેટા વાપરી રહ્યો છે. પણ જો તમે કોઈ વાઈફાઈ કનેક્ટ કરવા માંગો છો અને તમને તેનો પાસવર્ડ ખબર નથી તો તમે આ એક સિમ્પલ ટ્રિક અપનાવીને ફક્ત 1 મિનિટમાં કોઈ પણ વાઈફાઈનો પાસવર્ડ જાણી શકો છો.

જ્યારથી રિલાયન્સ જિઓ જેવી સર્વિસ આવી છે ત્યારથી લોકોએ પોતાના ઘરમાં વાઈફાઈ રાઉટર્સ લગાવી લીધા છે. તેમાં નેટવર્ક સિક્ટોરિટી કી માટે પાસવર્ડ નાંખવામાં આવે છે. રિલાયન્સ જીઓની સાથે 10 ડિવાઈસ કન્કેટ કરી શકાય છે. પણ જો તમે વાઈફાઈનો પાસવર્ડ ભૂલી જાવ છો તો યુઝર્સ ડિવાઈસ સાથે કનેક્ટ કરી શકતા નથી. આ માટે આજે અમે આપને એક સરળ ટ્રિક બતાવી રહ્યા છીએ. જેની મદદથી તમે ફક્ત 1 જ મિનિટમાં તમારા વાઈફાઈનો પાસવર્ડ જાણી શકો છો.

વિડોઝ 7માં આ રીતે જાણો પાસવર્ડ
વિન્ડોઝ 7માં તમે ટાસ્કબારમાં વાયરલેસ નેટવર્ક કનેક્શનો આઈકોન જોશો. તેની પર ક્લિક કરો.

હવે તેમાં ઓપન નેટવર્ક એન્ડ શએરિંગ સેન્ટરનો ઓપ્શન મળશે. તેની પર ક્લિક કરો.
અહીં તમે કનેક્શન્સ પર જાઓ અને વાઈફાઈ નેટવર્ક પર જઈને જે પણ નામ આપ્યું છે તે અહીં લખો. તેની પર ક્લિક કરો.
હવે તમે વાયરલેસ પ્રોપર્ટીઝ બટન પર ક્લિક કરો.

અહીં તમને સિક્યોરિટી ટેબ દેખાશે અને સાથે તેની પર ક્લિક કરો.
અહીં શો કેરેક્ટર્સ ચેક બોક્સ પર ટિક કરો.
બસ તમને તમારા વાઈફાઈનો પાસવર્ડ દેખાઈ જશે અને તમે તેને ફરીથી કનેક્ટ કરી શકશો.

તો જાણી લો અને યાદ રાખી લો આ ખાસ ટ્રિક, જેની મદદથી તમે સરળતાથી તમારા વાઈફાઈના ભૂલાઈ ગયેલા પાસવર્ડને યાદ કરીને તેને કનેક્ટ કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અપનાવી લો આ ખાસ ટ્રિક અને ફક્ત 1 મિનિટમાં જાણી લો કોઈ પણ વાઈફાઇનો પાસવર્ડ"
ટિપ્પણી પોસ્ટ કરો