આ મટનવાળીને જોઇને ભૂલી જશે આંખ મારવાવાળી પ્રિયાને, વિશ્વાસ ના હોય તો ખુદ જ જોઈ લો
તાઈવાનની મટનવાળી સોશ્યલ મીડિયાના આ જમાનામાં ક્યારે કોણ વાયરલ થઈને પ્રસિદ્ધી મેળવી લે કાઈ કહી નથી શકાતું. આજના સમયમાં એક જ રાતમાં સ્ટાર બનવાવાળાની કોઈ કમી નથી. અચનાકથી કોઈ વિડીયો કે ફોટો સોશ્યલ મીડિયા પર આવે છે અને રાતોરાત આગની જેમ આખી દુનિયામાં ફેલાઈ જાય છે. એવી જ રીતે આજના સમયમાં ઘણા લોકોએ પ્રસિદ્ધી મેળવી છે. પ્રસિદ્ધી મેળવનારા લોકોમાંથી કેટલાકને તો પહેલા દેખ્યા પણ નથી હોતા.
પોતાના હાવભાવથી કરી દીધા હતા બધાને મદહોશ
તાઈવાનની મટનવાળી દેખી માટે લોકો ભેગા થઇ રહ્યા છે દુકાને
એક જ રાતમાં દુકાનનું વેચાણ થઇ ગયું કેટલા ગણું વધારે
આ સમયે તાઈવાન જ નહિ, પણ દુનિયાના દરેક ખૂણામાં આ મટનવાળીની ચર્ચા થઇ રહી છે. હવે આ મટનવાળી પોતાના હુશ્નથી લોકોને પાગલ બનાવેલ છે. લોકો એની એક માત્ર જલક મેળવવા માટે દુર દુરથી એની દુકાને જઈ રહ્યા છે. એક જ રાતમાં એની દુકાનનું વેચાણ કેટલા ગણું વધી ગયું છે. તમને જણાવી દઈએ કે એનું નામ લિટિલ પીચ છે. તમેન જાણીને નવાઈ લાગશે કે લિટિલ પીચ એક મોડેલ છે. છેલ્લા કેટલાક મહિનાથી એ સેલ્સગર્લનું કામ કરી રહી છે.
વેચાણ વધારવા માટે મોડેલને કરી નિયુક્ત
વાત એવી છે કે, મટન શોપના માલિકને છેલ્લા કેટલાક મહિનાથી ઘણું નુકસાન થઇ રહ્યું હતું. એ પછી એણે એક તરકીબ વિચારી અને પોતાનું વેચાણ વધારવા માટે એક મોડેલ નિયુક્ત કરી. આ મોડેલ ખોરાકને પીરસવાનું કામ કરે છે. સામાન્ય રીતે એવું જોવામાં આવતું હોય છે કે કોઈ મોટી કંપની પોતાની કોઈ વસ્તુને વેચવા માટે મોડેલ રાખતા હોય છે, પણ આ દુકાનદારે તો એક મોડેલને ભોજન પીરસવાનુ કામ આપી દીધું છે. હેરાન કરનારી વાત એ છે કે દુકાનદારની આ તરકીબ કામ કરી ગઈ અને દુકાનનું વેચાણ પહેલા કરતા ઘણું વધી ગયું છે.
0 Response to "આ મટનવાળીને જોઇને ભૂલી જશે આંખ મારવાવાળી પ્રિયાને, વિશ્વાસ ના હોય તો ખુદ જ જોઈ લો"
ટિપ્પણી પોસ્ટ કરો