બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવા અને ડાર્ક સર્કલ્સને દુર કરવા ખુબ જ ઉપયોગી છે બટાકાની છાલ, જાણો કેવી રીતે

મિત્રો, આ કહેવત તો આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, કેરી જેટલી લાભદાયક હોય છે તેટલી જ લાભદાયક તેની ગોટલી પણ કરે છે કમાલ. આવુ જ કઈક બટાકા અને તેની છાલ સાથે રહે છે. આપણી રસોઈની અનેકવિધ ચીજવસ્તુઓ એવી છે કે, જેની છાલ પણ આપણને અનેકવિધ રૂપે સહાયરૂપ સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ બટાકા એ ત્વચાની સાથે-સાથે અન્ય અનેકવિધ રીતે પણ ઉપયોગી સાબિત થઇ શકે છે તો ચાલો જાણીએ.

બ્લડપ્રેશર સાથે સંકળાયેલ સમસ્યાઓ :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા પોટેશિયમ સમાવિષ્ટ હોય છે. જો તમે તેનુ નિયમિત સેવન કરો તો તમારા બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામા તમને ભરપૂર સહાયતા મળી રહે છે.

ડાર્ક સર્કલ્સની સમસ્યાઓ :

image source

આ સિવાય આંખની નીચેના કાળા દાગ-ધબ્બાને દૂર કરવા માટે બટાકાની છાલને પીસીને તેનો રસ કાઢીને ઉપયોગમાં લઈ શકો છો. આ ઉપાય અજમાવવાથી કાળા દાગ-ધબ્બાની સમસ્યામા રાહત મળી રહે છે.

લોહીની ઉણપ દૂર કરવા માટેની સમસ્યાઓ :

image source

આ સિવાય એનિમિયા કે લોહતત્વની ખામી સર્જાય ત્યારે તેના માટે બટાકાની છાલ લાભદાયી સાબિત થઇ શકે છે. તેમા લોહતત્વનુ પ્રમાણ ખુબ જ વધારે હોય છે અને તેનો અલગ રીતે ઉપયોગ કરવાથી તમે લોહીની ઉણપની સમસ્યામાંથી પણ મુક્તિ મેળવી શકો છો.

શરીર બનશે મજબૂત :

image source

આ ઉપરાંત બટાકાની છાલમા પુષ્કળ માત્રામા વિટામીન બી-૩ સમાવિષ્ટ હોય છે. તેનાથી શરીરને ભરપૂર પ્રમાણમા તાકાત મળી રહે છે. આ સિવાય તેમા રહેલ નૈસીન કાર્બોઝને પણ તમે ઉર્જામા પરિવર્તિત કરી શકો છો.

પાચનતંત્રને મજબુત બનાવે છે :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા પાચનતંત્રને પણ બૂસ્ટ કરે છે.

હાડકા બનશે મજબૂતી :

image source

આ વસ્તુની છાલમા કેલ્શિયમ અને વિટામીન કોપ્લેક્સ ખૂબ જ વધારે પ્રમાણમા સમાવિષ્ટ હોય છે અને તેનાથી તમારા હાડકાને મજબુત બને છે. વિટામીન-બી થી તમારા શરીરને ભરપૂર માત્રામા તાકાત મળી મળે છે. પ્રયાસ એવો કરો કે, જ્યારે પણ બટાકાનો ઉપયોગ કરો ત્યારે તેની છાલ દૂર ના કરો.

વાળને કાળા બનાવો :

image source

જો તમારા વાળ પર સફેદીની પરત છવાઈ ગયેલી છે તો તમે બટાકાની છાલને અડધો લિટર પાણીમા ઉકાળો અને જ્યારે આ પાણી બે ચમચી જેટલુ થઈ જાય ત્યારે તેને ઠંડુ કરી અને વાળમાં લગાવો.જો તમે આ ઉપાય અવારનવાર અજમાવશો તો તમને તમારા વાળની પ્રાકૃતિક કાળાશ અવશ્યપણે પ્રાપ્ત થશે.

Related Posts

0 Response to "બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવા અને ડાર્ક સર્કલ્સને દુર કરવા ખુબ જ ઉપયોગી છે બટાકાની છાલ, જાણો કેવી રીતે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel