જાણી લેશો ડાર્ક ચોકલેટના ફાયદા તો રોજ ખાશો, કોરોના મહામારીમાં આપે છે મોટા લાભ
ચોકલેટનું નામ સાંભળતા મોઢામાં પાણી આવવા લાગે છે. કેટલાક લોકો વેટ વધારવા માટે ચોકલેટથી દૂર રહે છે. જો ચોકલેટ ખાવાથી ડરતા હોવ તો તમે ડાયટમાં ડાર્ક ચોકલેટ જોડી શકો છો. તેનાથી એન્ઝાઈટીથી છૂટકારો મળે છે. તેને ખાવાથી અનેક ફાયદા પણ મળે છે.
દિલને માટે કરે છે ફાયદો

ચોકલેટથી દિલને લગતી તકલીફો દૂર થઈ શકે છે. ડાર્ક ચોકલેટ હાર્ટ એટેકના ખતરાને 50 ટકા અને કોરનરી બીમારીને 10 ટકા સુધી ખતમ કરે છે. આ માટે ચોકલેટને સીમિત પ્રમાણમાં ખાવાથી શરીરને નુકસાન નહીં ફાયદો મળે છે.
લો બીપીમાં
લો બ્લડ પ્રેશરમાં થોડી ડાર્ક ચોકલેટ ખાવાની સલાહ અપાય છે. આ મૂડને સારો રાખે છે. સાથે તેનાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
કોલેસ્ટ્રોલ ઘટાડે

ઓછી ચોકલેટ ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. આ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રેલને ઘટાડે છે અને સાથે સાથે સારા કોલેસ્ટ્રોલને બનાવે છે.
ડિપ્રેશન ભગાડે

ચોકલેટમાં સેરોટોનિન મળવાના કારણે આ તમારા મગજને પણ સારું રાખે છે. તણાવને હાવી થવા દેતો નથી.
ફૈટ કંટ્રોલ

ચોકલેટમાં મળનારો કોકો પાવડર ફેટને ઘટાડે છે અને સાથે ખાતી સમયે હંમેશા ધ્યાન રાખો કે ચોકલેટનું પ્રમાણ ઘટવાની સાથે સાથે ચોકલેટમાં 60 ટકા કોકોનું પ્રમાણ હોવું જોઈએ.
બ્લડ સર્ક્યુલેશનને કરે છે સારું
ચોકલેટમાં મળનારું કંમ્પાઉન્ડ આપણા લોહી સંચારને સુધારવાનું કામ કરે છે. આ મસ્તિષ્કમાં રક્ત વાહિનીની સાથે લોહીનું સંચાર વધારે છે.
થાક દૂર કરશે
હંમેશા થાક રહેતો હોય તો વ્યક્તિને માથું દુઃખે, શરીરમાં દર્દ અને હ્રદય સંબંધિત સમસ્યાથી ગ્રસિત થાય છે. તમે 50 ગ્રામ ચોકલેટ રોજ ખાઓ તો તમે આ સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.
ચહેરાની કરચલીઓને ઘટાડે છે
ચોકલેટમાં મળનારા એન્ટીઓક્સીડન્ટ તમારી ત્વચાને સારી રાખે છે. જો તમે ચોકલેટનું સેવન કરો છઓ તો તમે રિંકલ્સથી ફ્રી થઈ શકો છો.
તો હવેથી તમે પણ રોજ એક ચોકલેટ ખાઈ લેશો તો ફાયદો થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જાણી લેશો ડાર્ક ચોકલેટના ફાયદા તો રોજ ખાશો, કોરોના મહામારીમાં આપે છે મોટા લાભ"
ટિપ્પણી પોસ્ટ કરો